બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના બે દિવસતી પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થીતી સર્જાઇ છે. સુરત, નવસારી, વલસાડી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયુ છે.
7 કલાક પહેલા
પહેલીવાર પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીની કરાઈ બદલી, 27 ASI,33 હેડ કોન્સ્ટેબલ અને 355 કોન્સ્ટેબલની કરાઈ બદલી, બદલીમાં વિવિધ 6 કેડરના કર્મચારીઓનો કરાયો સમાવેશ, પોલીસકર્મી ફરજની સાથે દાંપત્ય જીવનને પણ ન્યાય આપી શકે તે માટે કરાઈ બદલી, DGP જી.એસ.મલિકનો પોલીસ કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય
10 કલાક પહેલા
કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ પશ્ચિમ બંગાળના પ્રવાસે 21, 22 ઓગસ્ટ અમિતા શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે એક મહીનામાં બીજી વાર પશ્ચિંમ બંગાળ પહોચ્યા અમિત શાહ પશ્ચિમ બંગાળામાં સુરક્ષા સમીક્ષા કરશે અમિત શાહ સીમા સુરક્ષાને લઈને અમિત શાહની ઉચ્ચસ્તરિય બેઠક યોજાશે
1 દિવસ 22 કલાક પહેલા
પેરૂ દેશમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 6.7 ની તીવ્રતા નોઁધાઈ અરેક્વિપા વિસ્તારમાં ભૂકંપના તેજ આંચકા
1 દિવસ 22 કલાક પહેલા
માધવપુરા મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ નવી અર્બન કો-ઓપરેટિવ બેન્કો (યુસીબી)ને લાઇસન્સ આપવાનું બંધ કર્યું હતું.
2 દિવસ 9 કલાક પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડ પર SMCના SP મયુરસિંહ ચાવડાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.
2 દિવસ 9 કલાક પહેલા
એરપોર્ટ અને સાબરમતી રિવરફ્રન્ટને જોડતી પ્રસ્તાવિત ટનલના માર્ગમાં ત્રણ વર્ષથી રહેલો મોટો અવરોધ હવે દૂર થયો છે.
2 દિવસ 10 કલાક પહેલા
ઉમરગામના સંજાણ બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરોને આખરે પોલીસના હાથે ઝડપાવાનો વારો આવ્યો હતો.
2 દિવસ 10 કલાક પહેલા
ભાવનગરના લઠ્ઠાકાંડમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી નવ લોકોનાં મોત અને ૨૧ લોકો સારવાર હેઠળ હોવાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. અમદાવાદ પોલીસ દ્વારા દારૂનો વેપલો કરનારની સામે કાર્યવાહી હાથ ધરી છે.
2 દિવસ 11 કલાક પહેલા
નળસરોવરમાં બે વર્ષ બાદ દિવાળી સુધી બોટિંગ સેવા ફરી શરૂ થવાની શક્યતા. 100 નવી યાંત્રિક બોટ અને 5 રેસ્ક્યૂ બોટની વ્યવસ્થા થશે.
2 દિવસ 11 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી