ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર, 23 ગામો એલર્ટ પર, ધોલગામ થયું સંપર્ક વિહોણું

Rain / નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર, 23 ગામો એલર્ટ પર, ધોલગામ થયું સંપર્ક વિહોણું

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:59 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના બે દિવસતી પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થીતી સર્જાઇ છે. સુરત, નવસારી, વલસાડી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયુ છે.

ADVERTISEMENT

South Gujarat Rain: દક્ષિણ ગુજરાતના બે દિવસતી પડી રહેલા ભારે વરસાદને પગલે પૂરની સ્થીતી સર્જાઇ છે. સુરત, નવસારી, વલસાડી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયુ છે. નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા 23 ગામો એલર્ટ કરાયા છે. ધોલગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું થયુ છે.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડી, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ અપાયુ છે. દમણ તથા દાદરા નગર હવેલીને પણ રેડ એલર્ટ અપાયુ છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ વેધર અપડેટ / ગુજરાત સહિત દેશના 18 રાજ્યોમાં ભયંકર વરસાદની આગાહી, IMDનું એલર્ટ

નવસારીના બીલીમોરામાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અંબિકા નદીનું પાણી શહેરના રહેણાંક વિસ્તારમાં આવી જતાં સ્થાનિકો ફફડી રહ્યા છે. બીલીમોરાના શિપયાર્ડ વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ભરાયા છે. નવસારીમાં અંબિકા નદીમાં ઘોડાપૂર આવતા 23 ગામો એલર્ટ કરાયા છે. ધોલગામ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું થયુ છે.

પુરના પાણીની સાથે ઘરમાં કાદવ પણ ભરાયો છે. પૂરના કારણે નોકરી-ધંધે ન જઈ શકતા શ્રમિક લોકોને પેટનો ખાડો પુરવો પણ કઠીન બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Rain Ambika River South Gujarat Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ