બનાસકાંઠામાં કોલસા ભરેલી ટ્રક બની અગનગોળો, લુણાવાડામાં ડુક્કર અથડાતા કારમાં આગ

બનાસકાંઠાના અમીરગઢ RTO ચેકપોસ્ટ પાસે ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો અચાનક ટ્રકમાં લાગેલી આગને કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભૂજથ

રાધનપુર અને વાવ ગામની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી

બનાસકાંઠા: રાજ્યમાં એક તરફ પાણીની તંગી જોવા મળી રહી છે. તેમ છતાં અનેક જિલ્લાઓમાં કેનાલમાં ગાબડાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે પાટણના રાધનપુરમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. સાંથળી ડિસ્ટ્રીબ્યુટરના જાવંત્રી ગામ પાસે કેનાલમાં 8 ફૂટનુ ગાબડું પડ્યુ છે.

CM રૂપાણીની મહત્વની જાહેરાત, 60 કરોડના ખર્ચે નડાબેટ બોર્ડર ટુરિસ્ટ પોઇ

બનાસકાંઠાઃ નડાબેટ ખાતે CM રૂપાણીએ  મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર નડાબેટને બોર્ડર ટુરિસ્ટ પ્લેસ તરીકે આગામી દિવસોમાં વિકસાવાશે. રૂ.60 કરોડના ખર્ચે સીમા દર્શન તરીકે ટુરિસ્ટ પોઇન્ટ બનાવાશે. જેથી પ્રવાસીઓી સંખ્યામાં વધારો થશે. મહત્વનું છે કે, માત્ર એક વર્ષમાં

મરાઠાઓને અનામત મળે તો ગુજરાતના પાટીદારોને પણ મળવી જોઈએ અનામતઃ લાલજી પટ

મહેસાણાઃ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને મળેલા અનામત મુદ્દે SPG અધ્યક્ષ લાલજી પટેલે સુચક નિવેદન આપ્યું છે. મહરાષ્ટ્ર સરકાર અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં પણ સવર્ણ સમાજને તેનો લાભ મળવો જોઇએ. લાલજી પટેલે સરકાર સમક્ષ સવાલો ઉઠાવતા જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકાર જો અનામત આપતી હોય તો ગુજર

રાજ્યના 7 જીલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, શિયાળુ સિઝન માટે પાણી આપવા સરકારનો નિર્ણય

મહેસાણાઃ રાજ્યમા 7 જીલ્લાના ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિયાળુ સિઝન માટે સરકાર દ્વારા પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કડાણા ડેમની સુજલામ સુફલામ

સરકારી બાબુઓ સાચવજો, તલાટીએ 500ની લાંચ લેતા કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

મહિસાગર: સરકારી બાબુઓ જો ભ્રષ્ટાચાર કરતા હોવ તો જરા ચેતી જજો કારણ કે આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે. મહિસાગર જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભ્રષ્ટ તલાટી વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યુ

ઊંઝા-સિધ્ધપુર રોડ પર મગફળી ભરેલી ટ્રકમાં આગ, જીવતો તાર અડી જતાં બની ઘટના

મહેસાણા: ઊંઝા-સિધ્ધપુર વચ્ચે મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. મકતુપુર બસ સ્ટેન્ડ પાસે ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકમાં આશરે 500થી 600 બોરી ભરી ગતી.
<

CM રૂપાણીએ લાભપાંચમને દિવસે મા અંબાના દર્શન કરીને લીધા આશીર્વાદ

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ લાભ પંચમ ના દિવસે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબા ના દર્શને પહોંચ્યા હતા અને મંગલા આરતી માં ભાગ લીધો હતો.

વહેલી સવારે  મા અંબા

પાટણમાં ATMમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, ડિસ્પ્લે તોડી ખાલી હાથે ચોર ફર્યા પરત

પાટણ: હવે ચોરો ATMને પણ છોડતા નથી. ચોરી કરવા માટે હવે ચોર ATMને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના પાટણમાંથી પ્રકાશમાં આવી છે.

જ્યાં એક ચોર ટોળકીએ ATMમાં ચોરીનો ન

થરાદના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અકબંધ, લોકનૃત્ય 'મેરાયો' રમાયુ 

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લોકમેળાઓમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ રહી છે.  વર્ષોની પરંપરા મુજબ આજે ભાઈબીજના અવસરે  મેળામાં લોકનૃત્ય મેરાયો રમવામાં આવ્ય

મહેસાણા: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને જીવાભાઈ ભાજપમાં જોડાયાં

મહેસાણા જીલ્લાના દિગગ્જ એવા જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. એવી માહિતી પ્રાપ્ત થઇ છે. 

મળતી વિગતોનુસાર આગામી ચૂંટણીમાં જીવાભાઈને ભાજપમાંથી ટિકિટ મ

ફટાકડા બજારમાં નિયમોનું ઉલ્લંઘન, ગ્રાહકોનો જીવજોખમાય તો કોની જવાબદારી? 

ચાલુ સાલે પાટણ નગરપાલિકા દ્વારા ફટાકડા બજારના સ્ટોલની કોઈપણ જાતની હરાજી ના પાડતા ફટાકડાના વેપારીઓ શહેરીજનોના જીવ જોખમાય તે રીતે શેહેરના જાહેર માર્ગો પર તેમજ વિવિધ સ્ટોલોમા ફટાકડાનો જોખમી વેપાર કર


Recent Story

Popular Story