27મી એ છે સૌથી લાબું ચંદ્રગ્રહણ, જ્યોતિષીઓએ કરી આવી ભવિષ્યવાણી

ખગોળશાસ્ત્રીઓના અનુસાર, 27 મી જુલાઇએ 21મી સદીનો સૌથી લાંબું ખગોળીય ચંદ્ર ગ્રહણ છે અને આ ગ્રહણ પર જ્યોતિષશાસ્ત્રની ભવિષ્યવાણી તમને ચિંતામાં મૂકી દે તેવી છે.

જ્યોતિષોનું કહેવું છે કે અષાઢ પૂર્ણિમા પર 27 જુલાઈએ 21મી સદીની સૌથી લાબ

શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ ઉપાય, જેનાથી તમે ચમકાવી શકો છો ભાગ

યુધિષ્ઠિરના રાજતિલકમાં ભગવાન કૃષ્ણ પણ આવ્યા હતા. રાજતિલક પછી ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને રાજ્ય અને ઘરની સુખ-સમૃદ્ઘિ માટે કેટલાક નિયમો જણાવ્યા હતા. આવો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કેવી ટિપ્સ આપી હતી જેનાથી તમારું ભાગ્ય પણ ખુલી જશે... મહાભારતમાં કૃષ્ણ-યુધિષ્ઠિર સંવાદમાં કહેવામા

જો તમારી હથેળમાં છે આ રેખા તો બની શકો છો કરોડપતી!

આપણી હથેળીમાં કુદરતી રીતે દોરાયેલી રેખાઓ વચ્ચે એક એવી રેખા હોઈ શકે છે, જે પળ વારમાં તમારૂ ભાગ્ય બદલી શકે છે. એવું કહેવાય છે કે, જેની હથેળીમાં આ રેખા હોય છે તેને કરોડપતિ બનવાથી કોઇ રોકી શકતું નથી.  હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વતો હોય તો રાજલક્ષ્મી યોગ બને છે. જેથી

સ્નાન કર્યા પછી કરો આ કામ, થશે ધનલાભ અને સંપત્તિમાં વધારો

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, સવારનો સમય દેવી-દેવતાઓની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ છે. જો કોઇ વ્યક્તિ સવારે વહેલા ઊઠી ભગવાનનું ધ્યાન ધરે છે, સ્નાન બાદ પૂજા-પાઠ કરે છે તો, તેના ઘરમાં ભગવાનની કૃપા હંમેશાં જળવાઇ રહે છે. એક જ્યોતિષી અનુસાર, એક કામ રોજ સવારે કરવાથી ઘરમાં ખુશીનો વધારો થાય છે.  

ભારતની આ જગ્યા પર માત્ર 10 રૂપિયાના સ્ટેમ્પ પર વેચાય છે મહિલાઓ, લગાવવામાં આવે છે હરાજી

મહિલાઓની શિક્ષા અથવા તો તેમની કામ કરવાની ક્ષમતા પર મહિલા સશક્તિકરણ નિર્ભર નથી કરતું, પરંતુ સરખાં અધિકારો પર આધારિત હોય છે. આજ માટે મહિલાઓ અને પુરુષોને સમાજમાં એકસરખા અધિકાર અને સન્માન પણ મળવું જોઇએ. પરંતુ આજે અમે તમને જણાવીશું મધ્ય પ્રદેશના એક એવા ક્ષેત્ર વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં ધનિક વ્ય

વાસ્તુ શાસ્ત્ર મુજબ આ રીતે કરો ભોજન, છલકાઈ જશે ધનના ભંડાર 

જીવનમાં ખોરાકનુ મહત્વપૂર્ણ સ્થાન છે. રામાયણમાં પણ કહેવામાં આવ્યુ છે કે, જેવો  ખોરાક કરીયે તેવા વિચારો આવે. શુદ્ધ શાકાહારી ભોજનનો ભોગ ભગવાનને ચઢાવીને જમવાથી આપણા વ્યવહારમાં નમ્રતા આવે છે, ગુસ્સા પર કાબુ રહે છે, અને મન એકદમ શાંત રહે છે.

જ્યારે માંસાહારી ખોરાક આરોગવાથી વ્યવહારમ

સપ્તાહમા આ દિવસોમાં ભૂલથી પણ ના તોડશો તુલસીના પાન

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ખુશી અને સમૃદ્ધિ આવે છે. તુલસીની છોડ માતા લક્ષ્મીનું પ્રતીક છે, એને ઘરમાં લગાવવાથી ધનની કમી થતી નથી. આ ઉપરંતા ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે. શાસ્ત્રોમાં તુલસીના પાન તોડવા અને લગાવવા માટે કેટલાક નિયન જણાવવામાં આવ્યા છે.&n

શું તમારી કિસ્તમ નથી આપી રહી સાથ? તો કરો આ સરળ ઉપાયો

કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું કામ હંમેશા બનતા-બનતા અટકી જાય છે અથવા પૂરતા પ્રયત્નો બાદ પણ નિસફળતા મળે છે. આ પ્રકારના લોકો હંમેશા પોતાની કિસ્મતને દોષ આપતા હોય છે. જાણીતા જ્યોતિષ અનુસાર, જો કોઇનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા કેટલાક ઉપાયો દ્વારા તે વ્યક્તિ સરળતાથી પોતા

જો મહિલાઓ નહીં રાખે આ વાતોનુ ધ્યાન તો ઘરમાં રહેશે હંમેશા કંકાસ, સર્જાશે પૈસાની તંગી

પતિ-પત્ની બંનેનુ કિસ્મત એક-બીજાથી જોડાયેલું હોય છે. જેથી એક-બીજાના સારા-ખોટા કામથી બંનેના જીવન પર અસર પડે છે, એક સારૂ કામ કરે તો બીજાનું કિસ્મત પણ બદલી શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પત્ની રસોઇ બનાવતી વખતે ભૂલો કરે તો, પતિનુ ભાગ્ય તેનો સાથ નથી આપતુ હોતુ, અને ઘરમાં હંમેશા કંકાસ રહે છે, એટલે કે, પતિ

પૂજા કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, વરસાદની જેમ વરસી જશે લક્ષ્મી  

લક્ષ્મીનું નામ સાંભળતાની સાથે જ આંખોની સામે ધન તરવરવા લાગે છે. દૌલત મેળવવા માટે વ્યક્તિ ગમેતેવું જોખમ ખેડવા તૈયાર હોય છે. પણ તેના માટે મહેનત જરૂરી હોય છે. પુરી લગનથી મહેનત કરો તો તમને સો ટકા સફળતા મળે છે. 

આ ઉપરાંત લક્ષ્મી માતાની પૂજા કરવાથી પણ ધન પ્રાપ્તિ થાય છે, પરંતુ ઘણા

સ્વસ્તિકને ધાર્મિકરૂપે કેમ આપવામાં આવે છે મહત્વ?

સ્વસ્તિક એક વિશેષ આકૃતિ છે જેને કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા બનાવવામાં આવે છે. તેનો અર્થ છે કલ્યાણ અથવા મંગળ. તે જ રીતે સ્વસ્તિકનો અર્થ થાય છે મંગળ કરનાર.

એવી માન્યતા છે કે તે ચારેય દિશાઓમાંથી શુભ અને મંગળને આકર્ષિત કરે છે. તેથી જ તેને ભગવાન ગણેશનું પણ રૂપ માનવામાં આવે છે.
<

બેડરૂમ માટે આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે વધશે રોમાન્સ

ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જળવાઇ રહે, એ માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક ટિપ્સ જણાવવામાં આવી છે. વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત પર કામ કરે છે. તેમાં જણાવવામાં આવેલી ટિપ્સને ધ્યાનમાં રાખવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે. એક જાણીતા જ્યોતિષી અનુસાર


Recent Story

Popular Story