બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Disturbed by the boss, the employee said goodbye to the job, later you will be shocked to see what he did with the drums.

VIDEO / બૉસથી પરેશાન થઇ કર્મચારીએ નોકરીને કહ્યું અલવિદા, બાદમાં ઢોલ-નગારા સાથે જે કર્યું તે જોઇને ચોંકી જશો

Vishal Dave

Last Updated: 04:17 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનિકેત ડ્રમના તાલે નાચી રહ્યો હતો જ્યારે તેનો મેનેજર તેને અને તેના મિત્રોને ગુસ્સાથી નાચતા જોઈ રહ્યો હતો. આ પછી, મેનેજરનો ગુસ્સો વધી ગયો

નારાજ થઈને નોકરી છોડી દેવી કે બદલી કરવી સામાન્ય વાત છે, પરંતુ પુણેમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ન માત્ર પોતાનું ' ટોક્સિક કામ' છોડી દીધું, પરંતુ તેના મેનેજરની સામે ઢોલ વગાડીને નાચવાનું પણ શરૂ કર્યું. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે.   અનિકેત, પુણેના સેલ્સ એસોસિએટની જોબ કરી રહ્યો હતો.. ટોક્સિક વાતાવરણને કારણે તેણે નોકરી છોડી દીધી હતી. આ પછી અનિકેતે તેની ઓફિસ કેમ્પસની બહાર ડ્રમ સાથે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કર્યું.

નોકરી છોડ્યા પછી, અનિકેતે ડ્રમર્સને બોલાવ્યા અને તેના મેનેજરને પણ ઓફિસમાં તેના છેલ્લા દિવસની ઉજવણીમાં તેની સાથે જોડાવા આમંત્રણ આપ્યું. આ પછીનું દ્રશ્ય એવું હતું કે અનિકેત ડ્રમના તાલે નાચી રહ્યો હતો જ્યારે તેનો મેનેજર તેને અને તેના મિત્રોને ગુસ્સાથી નાચતા જોઈ રહ્યો હતો. આ પછી, મેનેજરનો ગુસ્સો વધી ગયો અને તેણે ઉજવણી દરમિયાન લોકોને ધક્કો મારવા અને બૂમો પાડવાનું શરૂ કર્યું. અનીશ ભગતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

 

આ પણ વાંચોઃ રૂપિયા બચાવવાની ટ્રિકનો વીડિયો બનાવવો ભારે પડ્યો, બોસે નોકરીમાંથી કાઢી મૂક્યો, જુઓ વીડિયો

3 વર્ષથી પગાર વધ્યો ન હતો

વીડિયોમાં અનિકેતે જણાવ્યું છે કે આ કામ દરમિયાન તેને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અનિકેતે જણાવ્યું કે તે આ કંપનીમાં 3 વર્ષથી કામ કરે છે, પરંતુ આજ સુધી તેનો પગાર વધ્યો નથી. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે બોસ તેને બિલકુલ માન આપતા નથી. નોકરી છોડ્યા પછી અનિકેતની ડ્રમ સાથે ઉજવણી એ કોઈ સામાન્ય વિદાય નહોતી, પરંતુ કંપનીમાં તેના ત્રણ વર્ષ દરમિયાનના ટોક્સિક વાતાવરણ સામેની પ્રતિક્રિયા હતી. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અનિકિત હવે લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપવા માંગે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ