ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / અજબ ગજબ / VIDEO: આવો ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય! જોઈને છોકરીઓ પણ શરમાઈ
Last Updated: 06:01 PM, 27 September 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર અવાર નવાર અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કોમેડીથી લઇ માહિતીસભર સુધીના કન્ટેન્ટનો સમાવેશ થાય છે. અમુકવાર ડાન્સના વીડિયો પણ વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઓફીસ પાર્ટી દરમિયાન એક વ્યક્તિ પોતાના ડાન્સથી ધૂમ મચાવી દે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક જગ્યાએ ઓફિસ પાર્ટી ચાલી રહી છે જ્યાં ડાન્સ કરવા એક વ્યક્ત આગળ આવે છે. જ્યાં સોંગ શરૂ થતાંની સાથે જ તે ધમાકેદાર ડાન્સ કરવાનું શરૂ કરે છે જેને જોઈ લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. તેના ડાન્સ મૂવ્સ એટલા ઇમ્પ્રેસિવ હતા કે લોકો તાળીઓ અને સીટી વગાડતા ખુદને રોકી નહતા શક્યા. તેના ડાન્સ મૂવ્સમાં એટલો કોન્ફીડન્સ હોય છે કે, છોકરીઓ પણ તેની આગળ ફિક્કી પડી જાય. તેનો ડાન્સ જોઈ ત્યાં ઉભેલી એક મહિલા પણ સ્માઈલ કરવા લાગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વાયરલ વીડિયો 9 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જેને ઇન્સ્ટાગ્રામ પર ram_official_0119 નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. તો જ્યારે 2,00,000 થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "આગામી ફિલ્મ માટે કેટલા લેશો, માલિક ડિસ્ક્સ કરી લઈએ". બીજા યુઝરે લખ્યું હતું, "ગમે તે કહો તેને સારો ડાન્સ કર્યો છે." આ દરમિયાન બીજા યુઝરે મજાકમાં લખ્યું હતું કે, "આજે અમે પૂછીશું કે, કોણ છે દીપિકા ?".
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT