ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / woman hugs and consoles dog calls him beta watch video

વાહ! / મહા હેતવાળી દયાળી જ મા તું...! શ્વાનને ખોળામાં બેસાડીને મહિલાએ દીકરાની જેમ કર્યું વ્હાલ, VIDEO જોઈ ગદગદ થઈ જશો

Published By: Kavan

Last Updated: 03:00 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના વિડીયોઝ મોટાપાયે વાયરલ થઈ રહ્યા છે, ત્યારે એક મહિલા અને શ્વાન વચ્ચેની લાગણીનો વીડિયો સામે આવ્યો છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયામાં શ્વાનો વીડિયો વાયરલ
  • દીકરાની જેમ ખોળામાં બેસાડીને મહિલા કરી રહી છે વ્હાલ
  • લોકોએ કહ્યું વાહ! મા-દીકરાનો પ્રેમ જોરદાર 

શ્વાન મનુષ્યો માટે વફાદાર પ્રાણીઓ છે અને પાલતુ કૂતરા પરિવારના સભ્યો જેવા છે. તેઓ દરેક પરિસ્થિતિમાં આપણો સાથ આપે છે, પછી તે દુ:ખ હોય કે સુખ હોય, અને ક્યારેક તેઓ આપણી લાગણીઓને માણસો કરતાં વધુ સમજે છે. જેમ મનુષ્ય માટે સૌથી મહત્વનો સંબંધ માતાનો હોય છે, તેવી જ રીતે પ્રાણીઓ માટે પણ માતા સૌથી મહત્વપૂર્ણ હોય છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો 

સોશિયલ મીડિયા પર શ્વાસનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં શ્વાન મહિલાના ખોળામાં બેઠો છે અને મહિલા તેને બાળકની જેમ પ્રેમ અને લાડ કરી રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર ભાવૂક કરે તેવી કેપ્શન સાથે પોસ્ટ કરાયો વીડિયો

આ વીડિયો બ્રૂનો નામના શ્વાનના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સાથે કેપ્શન પણ લખવામાં આવી છે કે, તમામ દર્દ દૂર થઈ ગયું, જ્યારે મારી મારે મને હરખભેર ગળે વળગાળ્યો...Love You Maa. 

વીડિયો જોઈને ભાવૂક થઈ જશો

વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મહિલા તે શ્વાનને ખોળામાં બેસાડીને બેઠી છે. તેણીએ ખૂબ જ ભાવપૂર્વક ગળે લગાવ્યો અને સાંત્વના આપતી નજરે ચડે છે. ક્લિપમાં તમે જોઈ શકો છો કે, થોડા સમય માટે તે અન્ય કોઈને ખખડાવી રહી છે જે શ્વાનને પરેશાન કરી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Woman hugs and consoles dog emotional video viral video વાયરલ વીડિયો Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ