ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Budh Gochar 2026: 3 નવેમ્બર સુધી આ રાશિઓ પર રહેશે ધનવર્ષાની શક્યતા!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / Budh Gochar 2026: 3 નવેમ્બર સુધી આ રાશિઓ પર રહેશે ધનવર્ષાની શક્યતા!

Last Updated: 04:25 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 ઓક્ટોબરથી બુધ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે અને 3 નવેમ્બર સુધી ત્રણ રાશિઓના ભાગ્યમાં પૈસા અને સફળતાના યોગ બની રહ્યા છે.

1/6

photoStories-logo

1. બુધ ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વાણી, વ્યાપાર અને તર્કશક્તિનો માલિક માનવામાં આવે છે.આથી જ જ્યારે બુધ નક્ષત્ર બદલે છે ત્યારે અનેક રાશિઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે. આ વખતે 12 ઓક્ટોબર 2026ના રોજ બુધ સ્વાતિ નક્ષત્રમાંથી નીકળીને વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ગોચર 3 નવેમ્બર સુધી ચાલશે અને ત્રણ રાશિઓ માટે ખાસ લાભકારી રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્યારે થશે બુધનું નક્ષત્ર પરિવર્તન?

દૃક પંચાંગ મુજબ 12 ઓક્ટોબર 2026 સોમવારે સાંજે 6:48 વાગ્યે બુધ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ ગોચર 3 નવેમ્બર 2026 મંગળવારે સવારે 5:53 સુધી રહેશે. વિશાખા 27 નક્ષત્રોમાં 16મું સ્થાન ધરાવે છે અને તેના સ્વામી દેવગુરુ ગુરુ છે. આ નક્ષત્ર તુલા અને વૃશ્ચિક રાશિ સાથે જોડાયેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વૃષભ

તમારા માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે. સર્જનાત્મક કાર્યો, લેખન, કલા કે સાહિત્ય સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભા બતાવવાની સારી તક મળશે. સતત મહેનત કરનારાઓને કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

આ રાશિવાળાઓની વાત કરીએ તો બુધનું આ નક્ષત્ર પરિવર્તન તેમને અનેક સકારાત્મક પરિણામો આપી શકે છે. વાતચીતની ક્ષમતા વધશે અને પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકશે. કામકાજના સંબંધમાં મુસાફરીની તકો મળશે જે પછીથી લાભદાયક સાબિત થશે. નવા સંપર્કો પણ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ધન

તમારા માટે આ ગોચર ખાસ લકી સાબિત થઈ શકે છે. નોકરી કરનારાઓને સારા પરિણામો મળશે તો વેપારીઓને નવા અવસરો હાથ લાગશે. કારોબાર વધારવાની સફળતા મળવાની સંભાવના છે. આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે અને જમીન કે સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Taurus Mercury Vishakha Nakshatra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ