ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Tata Harrier EV પર મોટી છૂટની તક, ઇલેક્ટ્રિક SUV ખરીદતા પહેલાં જાણો ઓફર

photo-story

4 ફોટો ગેલેરી

ઓટો / Tata Harrier EV પર મોટી છૂટની તક, ઇલેક્ટ્રિક SUV ખરીદતા પહેલાં જાણો ઓફર

Last Updated: 05:01 PM, 11 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓક્ટોબર 2026માં ટાટા હેરિયર ઈવી પર 2.75 લાખ સુધીની જોરદાર છૂટ મળી રહી છે. ફેસ્ટિવલ સીઝનમાં ઈલેક્ટ્રિક એસયુવી ખરીદવા માંગતા લોકો માટે આ સોનેરી તક છે.

1/4

photoStories-logo

1. હેરિયર EV પર છૂટ

ફેસ્ટિવલ સીઝન શરૂ થતાં જ કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક ઓફર્સ લાવી રહી છે. આ વખતે ટાટા મોટર્સે તેની મજબૂત અને સ્ટાઈલિશ ઈલેક્ટ્રિક SUV હેરિયર ઈવી પર ભારે છૂટ જાહેર કરી છે. જો તમે લાંબા સમયથી ઈલેક્ટ્રિક SUV લેવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો તમારા માટે સોનેરી તક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. Harrier EV પર કેટલી છૂટ મળી રહી છે?

ડીલરશિપ અને રિપોર્ટ્સ મુજબ ટાટા હેરિયર ઈવી પર આ મહિને કુલ 2.75 લાખ રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ કે સ્ક્રેપેજ બોનસ અને કોર્પોરેટ તેમજ લોયલ્ટી બેનિફિટ્સનો સમાવેશ થાય છે. એન્ટ્રી-લેવલ એડવેન્ચર વેરિઅન્ટ પર લગભગ 2.50 લાખ સુધીની બચત થઈ શકે છે, જ્યારે ટોપ વેરિઅન્ટ્સ પર પણ આકર્ષક ફેસ્ટિવલ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ કારણે પ્રીમિયમ ઈલેક્ટ્રિક એસયુવી ખરીદવી હવે ઘણી સરળ બની ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. ટાટાની અન્ય EV પર પણ મોટી છૂટ

માત્ર હેરિયર ઈવી જ નહીં ટાટા તેની અન્ય ઈલેક્ટ્રિક કારો પર પણ આ તહેવારોમાં સારા ઓફર્સ આપી રહી છે. કર્વ EVના પ્રી-સીરીઝ મોડલ પર 3.35 લાખ સુધીની છૂટ મળી રહી છે. પંચ ઈવી અને ટિઆગો ઈવીના પ્રી-ફેસલિફ્ટ વેરિઅન્ટ્સ પર લગભગ 1.45 લાખ સુધીની બચત થઈ શકે છે. નેક્સન EV પર પણ લગભગ 45 હજાર રૂપિયા સુધીના ઓફર્સ ઉપલબ્ધ છે. તહેવારોમાં ગ્રાહકોને સસ્તી કિંમતે સારી ઈવી આપવાનો કંપનીનો હેતુ સ્પષ્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ખરીદતા પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો

આ છૂટ તમારા શહેર, ડીલરશિપ અને કારની ઉપલબ્ધતા મુજબ થોડી અલગ હોઈ શકે છે. વેરિઅન્ટ અને એક્સચેન્જ બોનસના નિયમો પણ બદલાઈ શકે છે. આથી બુકિંગ કરાવતા પહેલાં નજીકની ટાટા શોરૂમમાં જઈને તમામ ઓફર્સની સંપૂર્ણ માહિતી જરૂર મેળવી લેજો. જો તમે સારી રેન્જ, ફીચર્સ અને લુકવાળી ઈલેક્ટ્રિક કાર શોધી રહ્યા હોવ તો આ તક ચૂકવી ન જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Harrier EV discounts festive season
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ