ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા ચૂંટણી : 1 વાગ્યા સુધી 31.90% મતદાન, વોર્ડ નં 11માં કોંગ્રેસ ઉમેદવાર-ભાજપ કાર્યકરો વચ્ચે બબાલ
Last Updated: 03:58 PM, 11 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને બપોરે 1 વાગ્યા સુધી 31.90% મતદાન થયું હતું. વોર્ડ નંબર-4માં સૌથી વધુ 42.20% મતદાન થયું છે જ્યારે વોર્ડ નંબર-5માં સૌથી ઓછુ 26.09% મતદાન નોંધાયું છે. વોર્ડ નં 11માં કોંગ્રેસ ઉમેદવાર-ભાજપ કાર્યકરો વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી.
ADVERTISEMENT
બે વોર્ડના એક જ સ્થળે મતદાન મથકથી મુશ્કેલી
સેક્ટર 19 માં વોર્ડ 4 તથા વોર્ડ 5 ના મતદારો માટે બૂથ બનાવાયા હતા. સેક્ટર 20ના વિસ્તારના મતદારોને સેક્ટર 19માં મત આપવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
ગાંધીનગરમાં 1 વાગ્યા સુધીનું મતદાન
વોર્ડ નં 1માં 41.23 ટકા મતદાન થયું
ADVERTISEMENT
વોર્ડ નં 2માં 37.34 ટકા મતદાન થયું
વોર્ડ નં 3માં 31.93 ટકા મતદાન થયું
ADVERTISEMENT
વોર્ડ નં 4માં 42.34 ટકા મતદાન થયું
વોર્ડ નં 5માં 26.03 ટકા મતદાન થયું
ADVERTISEMENT
વોર્ડ નં 6માં 31.10 ટકા મતદાન થયું
વોર્ડ નં 7માં 38.08 ટકા મતદાન થયું
ADVERTISEMENT
વોર્ડ નં 8માં 26.08 ટકા મતદાન થયું
વોર્ડ નં 9માં 26.86 ટકા મતદાન થયું
વોર્ડ નં 10માં 26.26 ટકા મતદાન થયું
ઓખા નગરપાલિકામાં કુલ 33.35 ટકા મતદાન
વોર્ડ નં 1 માં 23.67 ટકા મતદાન થયું
વોર્ડ નં 2 માં 40.42 ટકા મતદાન થયું
વોર્ડ નં 3 માં 35.36 ટકા મતદાન થયું
વોર્ડ નં 5 માં 39.53 ટકા મતદાન થયું
વોર્ડ નં 6 માં 37.79 ટકા મતદાન થયું
વોર્ડ નં 7માં 23.91 ટકા મતદાન થયું
વોર્ડ નં 8માં 33.13 ટકા મતદાન થયું
વોર્ડ નં 9માં 29.10 ટકા મતદાન થયું
થરા નગરપાલિકામાં 53 ટકા મતદાન
વોર્ડ નં 1 માં 48.82 ટકા મતદાન થયું
વોર્ડ નં 2 માં 53.57 ટકા મતદાન થયું
વોર્ડ નં 3 માં 52.32 ટકા મતદાન થયું
વોર્ડ નં 4 માં 57.23 ટકા મતદાન થયું
વોર્ડ નં 5 માં 50.90 ટકા મતદાન થયું
વોર્ડ નં 6 માં 55.54 ટકા મતદાન થયું
દ્વારકા પેટાચૂંટણીમાં રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ
દ્વારકા પેટાચૂંટણી દરમિયાન રૂપિયા વહેંચવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો હતો. વાયરલ વીડિયોમાં AAPના કાર્યકર દ્વારા ભાડથર બેઠક પર 'આપ' ની તરફણમાં મતદાન કરાવવા માટે મતદારોને રીઝવવાનો અને નાણાં વહેંચવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ખેરાલુ નગરપાલિકાની પેટાચૂંટણીમાં 37.83% મતદાન
ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની એક બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં 37.83 ટકા મતદાન નોંધાયું છે. કોંગ્રેસના કોર્પોરેટર છગનભાઈ ચૌધરીના અકાળ નિધનને કારણે આ બેઠક ખાલી થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT