ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવી Baleno બની વધુ સ્માર્ટ, ADASથી વેન્ટિલેટેડ સીટ્સ સુધી, જાણો શું છે ખાસ?
6 ફોટો ગેલેરી
Last Updated: 05:26 PM, 8 September 2026
1/6
મારુતિ સુઝુકીએ નવી Baleno facelift 2026 લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત 6.10 લાખથી શરૂ થાય છે. આ વખતે કંપનીએ મોટા પાયે બદલાવ કરવાને બદલે જરૂરી સુધારા પર ફોકસ કર્યું છે. નવું ફ્રન્ટ ગ્રિલ, રીડિઝાઇન્ડ બમ્પર, અપડેટેડ એર ઇન્ટેક અને નવા ફોગ લેમ્પ સાથે કારનું આગળનું રૂપ વધુ ક્લીન અને પ્રીમિયમ લાગે છે.
2/6
ADVERTISEMENT
3/6
જેમાં અંદરની કેબિન ફેમીલીયર લાગે છે પણ હવે સેગમેન્ટમાં પહેલીવાર વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ મળે છે જે ગરમીભર્યા મોસમમાં ખૂબ ઉપયોગી છે. આ સાથે એક્ટિવ-કૂલ્ડ વાયરલેસ ચાર્જર પણ છે, જે ફોન ગરમ થવા નથી દેતો. 9 ઇંચનું સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લેરિયનનું પ્રીમિયમ ઓડિયો, હેડ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી કેમેરા અને સુઝુકી કનેક્ટ જેવા ફીચર્સ જાળવી રાખવામાં આવ્યા છે.
4/6
ADVERTISEMENT
5/6
AGS ઓટોમેટિક વર્ઝનમાં ઝડપી એક્સિલરેશન વખતે થોડો લેગ અનુભવાય છે પણ મેન્યુઅલ મોડમાં સ્વિચ કરતાં એક્સપીરીયન્સ સુધરે છે. રાઇડ ક્વોલિટી હજુ પણ બેલેનોની મોટી તાકાત છે. જેમાં ખરાબ રસ્તા અને સ્પીડ બ્રેકર પર સરળતાથી પસાર થાય છે અને હાઇ સ્પીડે પણ સ્થિર રહે છે. બ્રેક્સ કામ કરે છે પણ પેડલમાં થોડી સ્પોન્જી લાગણી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ