ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જૂની કાર ખરીદવામાં નથી કોઈ જોખમ! કંપનીઓ પોતે જ વેચે છે સેકન્ડ-હેન્ડ ગાડીઓ
7 ફોટો ગેલેરી
Last Updated: 05:12 PM, 8 September 2026
1/7
સામાન્ય રીતે જ્યારે યુઝ્ડ કે સેકન્ડ-હેન્ડ કાર ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના ગ્રાહકોના મનમાં ગાડીની ખરાબ કંડિશન, દસ્તાવેજોમાં ગડબડ કે સાયબર ફ્રોડનો ડર સતત રહેતો હોય છે. જોકે, હવે આ જોખમથી બચવા માટે ગ્રાહકોએ કોઈ લોકલ ડીલર કે અજાણી વ્યક્તિ પર નિર્ભર રહેવાની જરૂર નથી. મારૂતિ સુઝુકી, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ પોતે પોતાના સત્તાવાર યુઝ્ડ કાર પ્લેટફોર્મ ચલાવે છે, જ્યાંથી ગ્રાહકો સંપૂર્ણ ચકાસણી કરેલી સેકન્ડ-હેન્ડ કાર ભરોસા સાથે ખરીદી શકે છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
7/7
શોરૂમ પર કાર વેચાણ માટે મૂકતા પહેલાં તેના એન્જિન, ગિયરબોક્સ, સસ્પેન્શન સહિત 376 થી વધુ ટેકનિકલ પોઈન્ટ્સ પર આકરી ચકાસણી કરવામાં આવે છે. કંપનીઓ યુઝ્ડ કાર્સ પર પણ 1 વર્ષ સુધીની વોરંટી અને 2 થી 3 ફ્રી સર્વિસ જેવા આકર્ષક લાભો પૂરા પાડે છે. RTO ટ્રાન્સફર, ઈન્સ્યોરન્સ અને NOC જેવી તમામ કાનૂની પ્રક્રિયાઓ કંપની પોતે સંભાળે છે, જેથી કાનૂની વિવાદ કે ચોરીની કાર મળવાનું જોખમ શૂન્ય થઈ જાય છે. કંપનીના સત્તાવાર યુઝ્ડ કાર સ્ટોર્સ પર બેંક લોન અને ઈઝી ફાઈનાન્સિંગની સુવિધા પણ સરળતાથી મળી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ