બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / દેખાવમાં સામાન્ય પણ વિવાદમાં પહેલો નંબર, કોણ છે બિગ બોસ 18માં આવેલી ચાહત પાંડે, જુઓ PHOTOS

photo-story

7 ફોટો ગેલેરી

Bigg Boss 18 / દેખાવમાં સામાન્ય પણ વિવાદમાં પહેલો નંબર, કોણ છે બિગ બોસ 18માં આવેલી ચાહત પાંડે, જુઓ PHOTOS

Last Updated: 08:14 AM, 7 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 18 યુનિક થીમ અને નવા ઘર સાથે શરૂ થયો છે અને એક પછી એક બધા કન્ફર્મ થયેલા કન્ટેસ્ટન્ટ્સે શોમાં એન્ટ્રી લઈ લીધી છે. સલમાન ખાનના શોમાં સૌથી પહેલી કન્ટેસ્ટન્ટ્સ એક્ટ્રેસ ચાહત પાંડે છે. દમોહની રહેવાસી 25 વર્ષની ચાહત પાંડેને ટીવી સિરિયલ રાધાકૃષ્ણ, હમારી બહુ સિલ્સ ઔર દુર્ગા-માતા કી છાયા જેવી ટીવી સિરિયલ્સમાં જોવા મળી હતી. બિગ બોસ 18માં આવવાને લઈને ચાહતનું નામ ઘણા સમયથી ચર્ચામાં હતું.

1/7

photoStories-logo

1. શોમાં ચાહત પાંડેની પહેલી એન્ટ્રી

ટીવી અભિનેત્રી ચાહત પાંડેએ સલમાન ખાનના શોમાં પ્રથમ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન ચાહતે સલમાન સાથે ખૂબ મસ્તી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સિમ્પલ જિંદગી જીવવા માગે છે ચાહત પાંડે

ચાહત પાંડેએ પ્રેમ રતન ધન પાયો ગીત પર ડાન્સ કરીને બિગ બોસ 18ના ઘરમાં એન્ટ્રી લીધી હતી અને ખુલાસો કર્યો હતો કે તે અભિયનની દુનિયામાં પોતાની માતાના સપના પૂરા કરવા આવી હતી. તેણે એમ પણ કહ્યું કે, તે સિમ્પલ લાઈફ જીવવા માગે છે તેથી તેને હજી સુધી કાર નથી ખરીદી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. નાગિન બનશે ચાહત પાંડે

સલમાન ખાને ચાહત પાંડેના લાંબા વાળ જોઈને મજાક કરતા કહ્યું હતું કે શું તે નગિન શો કરશે. તેના પર એક્ટ્રેસે કહ્યું કે, તેને નાગિન કરવામાં કોઈ સમસ્યા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જેલમાં પણ જઈ ચૂકી છે

એક્ટિંગનો અભ્યાસ કરી ચૂકેલી ચાહત પાંડેએ પોતાની એક્ટિંગ કરિયરમાં નામ કમાવ્યું છે, પરંતુ તેનું નામ વિવાદોને કારણે ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2020માં એક્ટ્રેસની પોતાની માતાની સાથે મામાના ઘરમાં ઝઘડો કરતા અને તેમને હેરાન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રાજકારણમાં એન્ટ્રી કરી હતી

માત્ર એક્ટિંગની દુનિયામાં જ નહીં પરંતુ ચાહત પાંડેએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે. વર્ષ 2023માં ચાહત પાંડેએ મધ્ય પ્રદેશથી આમ આદમી પાર્ટીની તરફથી ચૂંટણી લડી હતી. જો કે, તે આ ચૂંટણી જીતી શકી નહોતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કરિયરની શરૂઆત

એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત 2016માં 'પવિત્ર બંધન' થી કરી હતી .

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વર્ક ફ્રન્ટ

ચાહત હાલમાં દંગલ ટીવીના શો 'નાથ કૃષ્ણ ઔર ગૌરી કી કહાની'માં જોવા મળે છે. હવે તે 'બિગ બોસ 18'માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bigg boss 18 bigg boss 18 contestant chaahat pandey

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ