ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, આ રાશિના જાતકોને કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

રાશિફળ / ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, આ રાશિના જાતકોને કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (19 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

19 09 2026 શનિવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ આઠમ બપોરે 3:26 નોમ, નક્ષત્ર મૂળ, યોગ આયુષ્યમાન, કરણ બવ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળા નિર્ણયો લેવા નહીં, પરિવારમાં તણાવ રહેશે, સ્વાસ્થ્ય બાબતે ચડાવ ઉતાર રહેશે, શેર બજારમાં સાચવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શેર લે વેચમાં સફળતા મળશે, ધાર્મિક કાર્યોની સંભાવના છે, કોર્ટ કચેરીમાં નુકસાન થાય, જૂના મિત્રોથી મુલાકાત થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ બૌદ્ધિક વિકાસ થશે, પરિવારમાં શાંતિ જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં હૂંફ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓથી સાવધાન રહેવું, સમજી વિચારીને કામ કરવું, ધંધામાં ફાયદો થશે, કર્મચારીથી સહયોગ મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત વધુ સફળતા ઓછી મળે, ધંધામાં ધ્યાન આપો, મધ્યસ્થી બનતા પહેલા વિચારો, સંતાનોનો પ્રશ્નોનોમાં હળવાશ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મોસાળથી લાભ, માતાના આશીર્વાદથી શાંતિ, બોલતા પહેલા ધ્યાન રાખવું, સગા વ્હાલાથી લાભ થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ ભાંડુથી લાભ, પરાક્રમમાં વૃદ્ધિ થશે, ભાગ્યોદયની ઉત્તમ તક મળશે, તબિયતની કાળજી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે, વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે, કોઈપણ પ્રકારની ઉધારી થી સાચવવું, લેવડ દેવડ માં કાળજીથી કામ લેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે, ધીરજથી કામની શરૂઆત કરવી, કોઈ કામમાં ઉતાવળ ન કરવી, અચાનક બહારગામ જવાનું થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માતાના સ્વાસ્થ્યમાં સાચવવું, નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, કોઈ સારા સમાચાર મળશે, પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનું થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ હરીફાઈવાળા કામમાં સફળતા મળશે, ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે, સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે, કરેલી મહેનત સારૂ ફળ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધનનુ સારું સુખ મળશે, પરિવારમાં તણાવ રહેશે, નાના મોટા રોકાણમાં લાભ થશે, જમીનના લગતા કામમાં ફાયદો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 19 September 2026 Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ