ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બાસમતી ચોખાના ભાવમાં ઉછાળો, વાવેતર ઘટતાં ખેડૂતોને મળશે ‘માલામાલ’ થવાની તક?
6 ફોટો ગેલેરી
Last Updated: 08:16 PM, 18 September 2026
1/6
ભારતમાં બાસમતી ચોખાના વાવેતર વિસ્તારમાં ઘટાડો થતાં આ વર્ષે ઉત્પાદનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં બાસમતીની વાવણી ઘટી હોવાનું જણાયું છે. જેમા ઇન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર કુલ વાવેતર વિસ્તાર ગયા વર્ષની સરખામણીમાં લગભગ 4 ટકા ઓછો થયો છે.
2/6
ગયા વર્ષે બાસમતીનું ઉત્પાદન આશરે 1 કરોડ ટન રહ્યું હતું. આ વર્ષે વાવેતર વિસ્તાર 2025ના 24.9 લાખ હેક્ટરની સરખામણીમાં આશરે 1 લાખ હેક્ટર ઓછું રહ્યુ છે. જેમાં પંજાબમાં વાવેતર વિસ્તાર ગયા વર્ષ જેટલો જ જળવાયો છે જે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે પંજાબમાં ભારે વરસાદ અને પૂરથી પાકને નુકસાન થયું હતું તેથી આ વખતે ત્યાં ઉત્પાદન વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
એક્સપોર્ટના મામલે પણ સારા સંકેતો છે. વર્તમાન નાણાકીય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 1.54 મિલિયન ટન બાસમતીની એક્સપોર્ટ થઈ અને સરેરાશ એક્સપોર્ટ ભાવ લગભગ 938 ડોલર પ્રતિ ટન સુધી પહોંચ્યો છે. હાલમાં ભારતીય બાસમતીનું એક્સપોર્ટ ભાવ આશરે 1160 ડોલર પ્રતિ ટન ક્વોટ થઈ રહ્યો છે જે ગયા વર્ષની સરખામણીમાં 15-20 ટકા વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ