ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / ઓછા બજેટમાં મળશે ધાંસૂ ફોન, ભારતમાં લૉન્ચ થયો 13999 વાળો ફોન, 6000mAhની બેટરી અને 50MPનો કેમેરા
5 ફોટો ગેલેરી
Last Updated: 08:39 PM, 18 September 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
5/5
કિંમતની વાત કરીએ તો 6GB + 128GB વેરિયન્ટની સ્પેશિયલ લોન્ચ કિંમત તમામ ઓફર્સ સાથે માત્ર 13,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન મોનાકો બ્લૂ અને ઓપ્યુલન્ટ લાઈલેક એમ બે કલરમાં મળશે. એમેઝોન પર 26 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી વેચાણ શરૂ થશે. સાથે જ કંપની ‘ફ્રી સર્વિસ એટ હોમ’ સુવિધા પણ આપી રહી છે, જેથી ઘરે બેઠાં સર્વિસ મળી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ