ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માંગ, કર્મચારીઓના પગારમાં થશે મજબૂત વધારો

photo-story

7 ફોટો ગેલેરી

8th Pay Commission / 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માંગ, કર્મચારીઓના પગારમાં થશે મજબૂત વધારો

Last Updated: 08:05 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચ દ્વારા કર્મચારીઓ અને યુનિયનો સાથે મસલતનો પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત યોજાયેલી બેઠકમાં નર્સીસ વેલ્ફેર એસોસિએશન દ્વારા મહત્વની માંગણીઓ રજૂ કરાઈ છે.

1/7

photoStories-logo

1. 3.25 ફિટમેન્ટ ફેક્ટર અને 5% વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માંગ, કર્મચારીઓના પગારમાં થશે મજબૂત વધારો

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચ દ્વારા વિવિધ એમ્પ્લોયીઝ યુનિયનો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણાનો તબક્કો ચાલી રહ્યો છે. ચંડીગઢ ખાતે યોજાયેલી બે દિવસીય મહત્વપૂર્ણ બેઠક બાદ હવે આગામી 7 અને 8 ઓક્ટોબરે બેંગલુરુ ખાતે હિતધારકોની રજૂઆતો સાંભળવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 3 લાખથી વધુ નર્સિંગ સ્ટાફ માટે મોટો નિર્ણય શક્ય

ઓલ ઈન્ડિયા એનપીએસ એમ્પ્લોયીઝ ફેડરેશન (AINEF) સાથે જોડાયેલા નર્સીસ વેલ્ફેર એસોસિએશન (NWA) અને Post Graduate Institute of Medical Education and Research (PGIMER) ના પ્રતિનિધિઓએ પગાર પંચ સમક્ષ પોતાની ચાર્ટર ઓફ ડિમાન્ડ્સ રજૂ કરી છે. જો આ માંગણીઓ મંજૂર કરવામાં આવે તો દેશની AIIMS, ESIC, PGI અને કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલોમાં ફરજ બજાવતા 3 લાખથી વધુ નર્સિંગ કર્મચારીઓને મોટો લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. 3.25 ફિટમેન્ટ ફેક્ટરની માંગ

7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. મોંઘવારી, શિક્ષણ અને આરોગ્યના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ વખતે ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.25 કરવાની માંગ કરાઈ છે, જેનાથી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછાળો આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. લેવલ 10 એન્ટ્રી પે-સ્કેલ

B.Sc નર્સીસની અપગ્રેડેડ લાયકાત અને મિલિટ્રી નર્સિંગ સર્વિસના ધોરણોને ધ્યાનમાં રાખીને નર્સિંગ ઓફિસર માટે લેવલ 10 ની માંગ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વાર્ષિક ઈન્ક્રીમેન્ટમાં વધારો

વર્તમાન 3% વાર્ષિક ઈન્ક્રીમેન્ટને વધારીને 5% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખાસ ભથ્થાં અને જુની પેન્શન યોજના

નાઇટ ડ્યુટી એલાઉન્સ, R1H1 મેટ્રિક્સ હેઠળ રિસ્ક એન્ડ હાર્ડશિપ એલાઉન્સ, ટર્મ ઈન્સ્યોરન્સ, ચંડીગઢને A1 સિટી કેટેગરીમાં સમાવવાની માંગ અને Old Pension Scheme (OPS) ને પુનઃ લાગુ કરવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

આ લેખ 8મા પગાર પંચ સમક્ષ વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવેલી અધિકૃત રજૂઆતો અને પ્રસ્તાવિત માંગણીઓ પર આધારિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GovernmentEmployees FitmentFactor 8thPayCommission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ