ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / બુધનું કન્યા રાશિમાં ગોચર, આગામી 8 દિવસ આ 5 રાશિઓ માટે રહેશે ખાસ! પૈસા-કરિયરમાં મળશે લાભ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / બુધનું કન્યા રાશિમાં ગોચર, આગામી 8 દિવસ આ 5 રાશિઓ માટે રહેશે ખાસ! પૈસા-કરિયરમાં મળશે લાભ

Last Updated: 07:50 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, વેપાર અને વાણીના કારક ગણાતા બુધ દેવ કન્યા રાશિમાં બિરાજમાન છે. આગામી 26 સપ્ટેમ્બર સુધી વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનું છે.

1/7

photoStories-logo

1. બુધનું કન્યા રાશિમાં ગોચર, આગામી 8 દિવસ આ 5 રાશિઓ માટે રહેશે ખાસ! પૈસા-કરિયરમાં મળશે લાભ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ દેવને બુદ્ધિ, વિવેક, વાણી, વ્યાપાર અને તાર્કિક ક્ષમતાના પ્રતીક માનવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બુધ ગ્રહે પોતાની ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કર્યો હતો અને તેઓ આગામી 26 સપ્ટેમ્બર સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, આ સમયગાળો મુખ્યત્વે 5 રાશિના જાતકો માટે ભાગ્યોદય કરનારો અને આર્થિક સમૃદ્ધિ લાવનારો સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ મોટો લાભ લઈને આવ્યો છે. જો તમારું ધન લાંબા સમયથી ક્યાંક અટવાયેલું હતું, તો તે પરત મળવાની પ્રબળ શક્યતા છે. નોકરીયાત વર્ગને કાર્યસ્થળ પર કોઈ નવી અને મોટી જવાબદારી સોંપાઈ શકે છે, જેનાથી પ્રોફેશનલ કદ મજબૂત થશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોને નવા કોન્ટેક્ટ્સ બનશે અને અટકેલા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મિથુન

મિથુન રાશિના જાતકો માટે બુધનું આ પરિભ્રમણ આવકના નવા સ્ત્રોત ખોલશે. તમારી સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા તો અન્ય કોઈ ઉત્તમ જોબ ઓફર મળી શકે છે. દરેક પ્રયાસમાં સકારાત્મક પરિણામ મળવાથી ઉત્સાહ બેવડાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

બુધ દેવ કન્યા રાશિના સ્વામી છે અને તેઓ આ જ રાશિમાં ગોચર કરી રહ્યા હોવાથી કન્યા રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થશે. તમારા અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. જો તમે લાંબા સમયથી મનપસંદ નોકરીની તલાશમાં હતા, તો ઉત્તમ તકો મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલા

તુલા રાશિના જાતકોને આગામી દિવસોમાં કરિયર સાથે જોડાયેલા કોઈ અત્યંત શુભ સમાચાર મળી શકે છે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે ઝડપથી પૂરા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર

બુધના આ પ્રભાવથી મકર રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે મોટો સુધારો જોવા મળશે. જોકે, કામનું દબાણ થોડું વધારે રહી શકે છે, પરંતુ આ વર્ક પ્રેશર તમને કરિયરમાં કંઈક નવું અને ઉત્તમ શીખવાની તક આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. ડિસ્ક્લેમર

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Astrology2026 BudhGochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ