ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / રાધા અષ્ટમીના દિવસે શું ન કરવું? આ 5 બાબતથી રહો દૂર, નહીંતર પૂજાનું નહીં મળે ફળ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / રાધા અષ્ટમીના દિવસે શું ન કરવું? આ 5 બાબતથી રહો દૂર, નહીંતર પૂજાનું નહીં મળે ફળ

Last Updated: 11:29 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાધા અષ્ટમીના દિવસે તામસિક ભોજન સહીત નીચે જણાવેલી બાબત કરવાથી બચવું જોઈએ. આ પાંચ ભૂલો ટાળીને પૂજા કરવાથી રાધારાણીની કૃપા મળે છે.

1/6

photoStories-logo

1. રાધા અષ્ટમી પર આ ભૂલો ન કરો

રાધા અષ્ટમી આપણા માટે ખાસ પવિત્ર પર્વ છે. આ વર્ષે આ પર્વ 19 સપ્ટેમ્બર 2026ના રોજ ઊજવાશે. આ દિવસે વ્રત રાખવું અને શ્રી રાધા-કૃષ્ણની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે. પણ અમુક ભૂલો કરવાથી રાધારાણી નારાજ થઈ શકે છે અને જીવનમાં અડચણો આવી શકે છે. આથી આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તામસિક ભોજન

સૌપ્રથમ, રાધા અષ્ટમીએ તામસિક ભોજનથી દૂર રહો. જેમાં લસણ, ડુંગળી, માંસ, મદિરા કે કોઈ પણ પ્રકારનો તામસિક આહાર સેવવો જોઈએ નહીં. પૂરેપૂરો સાત્વિક આહાર જ લેવો જોઈએ, નહીંતર વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. પૂજા એકલી ન કરો

રાધા અષ્ટમીએ રાધારાણીની પૂજા એકલી ન કરો. હંમેશા શ્રીકૃષ્ણ સાથે યુગલ સ્વરૂપમાં જ પૂજા કરવી જોઈએ. માત્ર રાધારાણીની મૂર્તિ કે તસવીરની અલગ પૂજા કરવી યોગ્ય નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્રોધ અને અપશબ્દો

ત્રીજું રાધા અષ્ટમીએ ક્રોધ અને અપશબ્દોથી સંપૂર્ણ દૂર રહો. મન અને વાણી પર સંયમ રાખો. કોઈ પર ગુસ્સો ન કરો, કોઈને અપશબ્દ ન બોલો અને ઘરમાં કલહ કે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સ્ત્રીઓનું સન્માન

રાધા અષ્ટમીએ સ્ત્રીઓનું સન્માન કરો. જેમાં રાધારાણીને પ્રેમ, કરુણા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવાથી ઘરનું સૌભાગ્ય નષ્ટ થઈ શકે છે અને સંકટોનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

worshipping Radha-Krishna Radha Ashtami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ