ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:34 PM, 18 September 2026
1/6
હવામાન વિભાગે આવતીકાલ, 19 સપ્ટેમ્બર, 2026 માટે વરસાદની આગાહી જારી કરી છે. આઇએમડીના દૈનિક બુલેટિન મુજબ દેશભરના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે, જે ભારે વરસાદ, મધ્યમ વરસાદ અથવા વીજળી સાથે વાવાઝોડાની શક્યતા દર્શાવે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
રાજ્યમાં સતત વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. શનિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમ છતાં રાજ્યમાં હજુ આશરે 9% વરસાદની ઘટ છે. 17 જિલ્લાઓમાં 12%થી લઈને 78% સુધીની વરસાદની ઘટ નોંધાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ