ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 30 વર્ષ મોટા શેખર કપૂર સાથે લગ્ન, પછી થયો પસ્તાવો? સુચિત્રાએ કહી એવી વાત કે...
6 ફોટો ગેલેરી
Last Updated: 10:29 PM, 18 September 2026
1/6
2/6
ADVERTISEMENT
3/6
જ્યારે સુચિત્રા 18 વર્ષની હતા ત્યારે ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષ તેમને એક ફિલ્મ માટે શેખર સાથે મળાવવા લઈ ગયા હતા, પણ તે ફિલ્મ ક્યારેય બની નહીં. ત્યારબાદ શેખર તેમને કોલ કરતા અને બહાર લઈ જતા. સુચિત્રાની બહેનને આ વાતનો ખૂબ ગુસ્સો આવતો અને તે કહેતી કે “અંકલ, મેરી બચ્ચી કો અકેલા છોડ દો.”
4/6
ADVERTISEMENT
5/6
પરંતુ છૂટાછેડા વખતે માતા-પિતાએ સુચિત્રાને પૂરો સાથ આપ્યો. તેની માતા કહેતા કે કોઈ પણ અપમાન સહન ન કરવું, તું અનાથ નથી. છૂટાછેડા વખતે તેની પુત્રી કાવેરી માત્ર 6 વર્ષની હતી. સુચિત્રા કહે છે કે કો-પેરેન્ટિંગમાં મોટાભાગનું કામ માતાને જ કરવું પડે છે અને પિતાને વખાણ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Rainfall Forecast / શનિવારે ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં ખાબકશે વરસાદ, રાજસ્થાનમાં હાઈ એલર્ટ
ટોપ સ્ટોરીઝ