ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / this woman opens her mouth so big viral video

OMG / VIDEO: ભારે કરી! મગર જેવડું મોં ફાડે છે આ મહિલા, એક બટકે ખાઈ જાય છે આખું બર્ગર

Published By: Kavan

Last Updated: 05:24 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે તમારી આસપાસ એવી વ્યક્તિ જોઈ હશે, જેનું મોં અન્ય લોકોના મોં કરતાં થોડું મોટું હોય. જો કે, તમે કોઈ એવી વ્યક્તિ નહિ જોઈ હોય જે એક જ વારમાં આખું બર્ગર ખાય છે.

ADVERTISEMENT

  • અતિશય મોટું મોઢું ફાડી શકે છે આ મહિલા
  • ગીનીશ બુકમાં નોંધાવ્યો છે રેકોર્ડ
  • એક જ વખતમાં ઝાપટી જાય છે આખું બર્ગર

સામંથા રેમ્સડેલ (Samantha Ramsdell)  નામની મહિલાનું મોં એટલું મોટું છે કે એક જ વારમાં આખું મેકડોનાલ્ડનું બર્ગર ખાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલાનું નામ વિશ્વની સૌથી મોટી મોંવાળી મહિલા તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.

મહિલાનું મોં 6.52 સેમી ખુલે છે

સામંથા તેના મોટા મોં વડે ઘણી વખત વિચિત્ર યુક્તિઓ પણ બતાવે છે. જો કે સામંથાનું મોઢું સામાન્ય દેખાય છે, પરંતુ તેણે મોઢું ખોલતા જ જોનારા લોકો દંગ રહી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સામંથા રેમ્સડેલનું મોં 6.52 સેમી સુધી ખુલી શકે છે. 32 વર્ષની સમંથા અમેરિકાના કનેક્ટિકટના સ્ટેમફોર્ડમાં રહે છે. તે વિશ્વભરમાં મોટા મોંવાળી મહિલા તરીકે ઓળખાય છે.

ટિકટોક પર લાખો ફેન્સ ફોલોઅર્સ ધરાવે છે સામન્થા

Tiktok પર સામન્થાના 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર, તેઓ એક સાથે તેમના મોંમાં વિવિધ પ્રકારના ફળો અને વાનગીઓ બતાવે છે અને લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેણી મોઢામાં કાચના ગ્લાસને પણ ફીટ કરે છે. વર્ષ 2021માં સમન્થાના નામે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. તેનું મોં કેલિપર્સથી માપવામાં આવ્યું હતું. જુઓ વિડિયો-

ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયેલું છે

જ્યારે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ટીમની સત્તાવાર જ્યુરીએ તેનો ચહેરો જોયો ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આ પછી, તેણે કેલિપર્સથી સામંથાના મોંને માપીને નક્કી કર્યું હતું કે વિશ્વમાં ખરેખર સામંથા જેટલું મોટું બીજું કોઈ મોં નથી. તે પોતાની આ ખાસિયતની ઘણી વખત પોતાની મજાક ઉડાવતી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Largest Mouth Female OMG guinness world records OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ