ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / This is the reasons to marry your best friend

રિલેશનશીપ / બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા બની શકે છે ફાયદાકારક, ક્યારેય નહીં થાય આ પરેશાની

Published By: vtvAdmin

Last Updated: 03:01 PM, 1 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોઇ એવા વ્યક્તિ સાથે લગ્ન કરી રહ્યા છો જેને તમે પહેલાથી ઓળખો છો. એ તમારી લાઇફનું સારું ડિસીઝન પણ બની શકે છે. જો તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરો છો તો તમારી મેરેજ લાઇફ સૌથી સારી રહેશે. જાણો એનું કારણ.

ADVERTISEMENT

લગ્ન લાઇફનું સૌથી મોટું ડિસીઝન હોય છે. જેના માટે વિચાર્યા વગર નિર્ણય કરવો થોડું પરેશાની વાળું હોઇ શકે છે. કોઇ પણ સંબંધમાં બંધાતા પહેલા દરેક નાની નાની વાતો પર આપણે ધ્યાન આપીએ છીએ. દરેક ના મગજમાં એક વાત જરૂરથી આવે છે કે ખબર નહીં એનો પતિ અને પત્ની કેવા હશે. એની સાથે એનું બોન્ડિંગ સારું રહેશે કે નહીં. એ એને પ્રેમ કરશે કે નહીં, અને બીજી બાજુ તમે એવા શખ્સ સાથે લગ્ન કરી રહ્યા છો જેને તમે પહેલાથી જાણો છો. એ તમારા જીવનનું સૌથી સારું ડિઝીશન પણ બની શકે છે. જો તમે બેસ્ટફ્રેન્ડ સાથે લગ્ન કરો છો તો તમારી મેરેજ લાઇફ સૌથી સારી હશે. 

એક બીજાને સમજવું
તમારા બેસ્ટફ્રેન્ડ તમારી દરેક વાતને સારી રીતે જાણે છે. તમને કંઇ કહ્યા વગર તમારી એ વાતને સમજી શકે છે. એટલા માટે તમે તમારા મિત્ર સાથે લગ્ન કરી રહ્યા છો તો તમે એકબીજાને કહ્યા વગર વાતો સમજી જશો. 

પોતાની જાતને નહીં બદલવી પડે
લગ્ન બાદ એક છોકરી માટે સૌથી મોટી સમસ્યા એ હોય છે કે એને પોતાના પાર્ટનર માટે પોતાને બદલવી પડે છે. પરંતુ તમે તમારા દોસ્ત સાથે લગ્ન કરો છો તો એ તમારા માટે દરેક ચીજ જાણે છે. તો એવામાં પોતાને બદલવાની જરૂર પડશે નહીં, એની સામે ખુલીને તમે હસી-મજાક, પાગલપન કરી શકો છો. 

બંનેની દરેક રૂચિ માટે જાણતા હોવ
તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરો છો તો એને તમારી વાતો અને લક્ષ્ય પર રૂચિ હશે. બની શકે છે કે તમારા બંનેની રૂચિ અને લક્ષ્ય એક જ હોય. એનાથી તમે એકબીજાને સપોર્ટ પણ કરી શકો છો. 

પ્રેમની સાથે દેખભાળ 
બેસ્ટફ્રેન્ડ સાથે લગ્ન કરો છો તો એ તમને પોતાના કરતાં વધારે પ્રેમ કરશે. આટલું જ નહીં તમે જેટલી વખત નારાજ થશો એટી વખત મનાવશે. એનું એક જ કારણ છે કે એ તમને લાંબા સમયથી જાણે છે અને કદાચ તમારા વગર રહી શકે નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Best Friend lifestyle relationship પ્રેમ બેસ્ટ ફ્રેન્ડ રિલેશનશીપ Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ