ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:10 PM, 15 January 2026
ADVERTISEMENT
સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે બેસીને મેચ જોવાની મજા અલગ જ હોય છે, પરંતુ આજકાલ સ્ટેડિયમમાં કેમેરની નજર ચારે તરફ હોય છે. તેવામાં સ્ટેડિયમાં કેમેરા પર આવ્યા બાદ ઘણી વાર લોકો વાયરલ થઇને ફેમસ બની જાય છે, તો ઘણી વખત સ્ટેડિયમના કેમેરામાં લોકોની હરકતો પણ કેદ થઇ જાય છે એવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
હકીકતમાં એક સ્ટેડિયમમાં લાઇવ મેચ દરમિયાન કેમેરાએ એક કપલ બધાની વચ્ચે પોલ ખોલી દીધી. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક માણસ ઓફિસની છોકરી સાથે સ્ટેડિયમમાં લાઇવ મેચ જોવા ગયો હતો. પરંતુ સ્ટેડિયમના કેમેરાએ બંનેની પોલ બધાની વચ્ચે ખોલી દીધી, ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવાની સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ કપલની મજા લઇ રહ્યા છે અને તેમની પર કટાક્ષ કરી રહ્યા છે.
મેચ જોવા ગયેલ કપલની કેમેરાએ પોલ ખોલી
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેફોર્મ એક્સ પર એક યૂઝરે પોતાના એકાઉન્ટ પરથી વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે, કે સ્ટેડિયમમાં મેચ દરમિયાન કેમેરો અચાનક દર્શકોની વચ્ચે બેઠેલા એક કપલ પર ફોક્સ કરે છે. ત્યાં જેવા બંનેનો અહેસાસ હોય છે કે તે મોટી સ્ક્રિન પર દેખાઇ રહ્યા છે, ત્યારે તેના ચહેરા પરના ભાવ બદલાઇ જાય છે.
गए थे मैच देखने और पकड़े गए
— Anvi Yadav (@YadavAnviRoyal) January 14, 2026
बहुत बड़े कंपनी के सीईओ है 😂 pic.twitter.com/p3u7ok80ZY
ADVERTISEMENT
મહિલા કેમેરાની નજરથી બચાવાનો પ્રયત્ન કરે છે ત્યાં પુરુષ વ્યક્તિ સ્ટેડિયમની ખુરશીની પાછળ પોતાને છુપાવવા લાગે છે. પરંતુ પછી અમુક સેકેન્ડમાં આ સીન આખા સ્ટેડિયમની સ્ક્રીન પર દેખાય છે અને ત્યાં હાજર લોકો હસવા લાગે છે. ત્યાં જ કેમેરા પર કપલની આ ક્ષણ સોશિયલ મીડિયા સુધી પહોંચતા જ વાયરલ થઇ ગઇ અને લોકો મજેદાર કમેન્ટ કરવા લાગ્યા.
યૂઝર્સ બોલ્યા, મેચ જોવા નહીં કાંડ કરવા ગયા હતા
ADVERTISEMENT
કપલનો આ વીડિયો વાયરલ થતા જ આની પર લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે આ વીડિયોના કમેન્ટમાં લખ્યું કે, હજી લઇને ફરો ઓફિસની છોકરી...તો બીજાએ કટાક્ષ કરતા કહ્યું- હવે પછતાવાથી શું થશે જ્યારે ચિડિયા ચુગ ગઇ ખેત. એક યુઝરે લખ્યું કે તે અચાનક પકડાઈ ગયો, જ્યારે બીજા કોઈએ કહ્યું કે તે પકડાઈ ગયો છે.
ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં કેમેરામેનની મજાક પણ ઉડાવી, એવું લાગે છે કે કેમેરામેનને આ માટે જ પૈસા મળે છે. બીજાએ ટિપ્પણી કરી, તેઓ મેચ જોવા નહીં, પણ કાંડ કરવા ગયા હતા.બીજા એક યુઝરે કમેન્ટ કરી, હવે જ્યારે આ સ્ટેડિયમમાં ફુલ સ્ક્રીન પર બતાવવામાં આવ્યું છે, તો હવે છુપાવવાથી શું થશે, છેલ્લે બીજા એક યુઝરે કમેન્ટ કરી, મેચ જોવા ગયા હતા, કરિયરની છેલ્લી ઓવર રમાઇ ગઇ.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT