ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Simple steps for at home Teeth Whitening

બ્યૂટી ટિપ્સ / દાંત ચમકાવવા હોય તો આટલું અચુક કરો

Published By: vtvAdmin

Last Updated: 09:51 AM, 3 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચમકતા, સુંદર અને સફેદ દાંત કોને ન ગમે. કોઇ પણ વધારાનો ખર્ચ કર્યા વગર જ તમે તમારા દાંતને મોતી જેવી ચમક આપી શકો છો. સફેદીની સાથે સુંદરતા પણ મેળવવી હોય તો જાણીતા ડેન્ટિસ્ટ રિચર્ડ માર્કસે કેટલાક આસાન ઉપાય જણાવ્યા છે. જે તમે ઘરમાં જ અજમાવી શકો છો.

ADVERTISEMENT

બેકિંગ સોડા લગાવો
બેકિંગ સોડા એક નેચરલ વ્હાઇટનર છે. નાની ચમચીનો ચોથો ભાગ પાણીમાં ભેળવીને તેને દાંત પર હળવા હાથે માલિશ કરો. ત્યારબાદ કોગળા કરી લો. આવું રોજ કરો. ઘીમે ધીમે દાંત સફેદ થવા લાગશે.

સફરજન અને સ્ટ્રોબેરી ખાવ
આ ફળોમાં મૈલિક એસિડ હોય છે. જે નેચરલ ક્લીન્ઝર છે. તેને ખાવાથી દાંતની પીળાશ દુર થાય છે અને ચમક વધી જાય છે. તેથી મોસમનો ફાયદો ઉઠાવીને હેલ્થ પણ બનાવો અને દાંત પણ ચમકાવો.

મીઠું નાંખેલું હુંફાળુ પાણી
એક કપ હુંફાળા પાણીમાં એક નાની ચમચી મીઠું ભેળવો અને રોજ બ્રશ કર્યા બાદ તેનાથી કોગળા કરો. દાંતમા સફેદી આવશે અને પેઢા પણ સ્વસ્થ રહેશે. આ એક નેચરલ એન્ટી બેક્ટેરિયલ છે.

Image result for teeth

દુધ અને પાણી પીવો
દુધમાં કેલ્શિયમ હોય છે જે દાંતને મજબુત બનાવે છે. પાણી એક નેચરલ ક્લીન્ઝર છે, જે પેઢા અને દાંત પર જામેલી ગંદકી દુર કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Teeth beauty lifestyle દાંત દૂધ beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ