બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / કોઈ કહે છે કપડા સીધા સૂકવો, તો કોઈ કહે છે ઊંધા સૂકવો, જાણી લો સાચી રીત

લાઇફસ્ટાઇલ / કોઈ કહે છે કપડા સીધા સૂકવો, તો કોઈ કહે છે ઊંધા સૂકવો, જાણી લો સાચી રીત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:39 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lifestyle News: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના કપડાં લાંબા સમય સુધી નવા દેખાય. તેનો રંગ ચમકતો રહે, ફિટ બરાબર રહે અને તેની ક્વોલિટી બરાબર જળવાઇ રહે

Lifestyle News: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના કપડાં લાંબા સમય સુધી નવા દેખાય. તેનો રંગ ચમકતો રહે, ફિટ બરાબર રહે અને તેની ક્વોલિટી બરાબર જળવાઇ રહે, પરંતુ શું તમે જાણો છો કે ઉત્તમ ગુણવત્તા જાળવવા માટે કપડાં સૂકવવાની પદ્ધતિ પણ મહત્વપૂર્ણ છે? તમે કપડાં યોગ્ય રીતે સૂકવતા નથી, તો તે તમારા કપડાંની ક્વોલિટીને નુકસાન પહોંચાડી શકે છે. તેનો રંગ ઝાંખો પણ પડી શકે છે.

કપડાં સૂકવવાની સાચી રીત ?

રંગીન કપડાં (ખાસ કરીને ઘાટા અથવા બ્રાઇટ કલર્સ વાળા): આ કપડાંને ઉંધું સૂકવવા શ્રેષ્ઠ છે. આ કપડાંને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા અટકાવે છે, ઝાંખા પડતા અટકાવે છે અને લાંબા સમય સુધી તાજા દેખાય છે.

Blue-colored-clothes

હળવા રંગના કપડાં: હળવા રંગના કપડાંને સીધા સુકવી શકાય છે. પરંતુ તમે રંગની ચમક બનાવવા માગતા હોય તો ઊંધા સૂકવી શકો છો.

સુતરાઉ અને નાજુક કપડાં: નાજુક કપડાંને ઉધા સુકવવા યોગ્ય રહેશે જેથી સૂર્યપ્રકાશથી કપડા બચી શકે.

પ્રિન્ટ અથવા ભરતકામવાળા કપડાં: પ્રિન્ટ અને ભરતકામને ઝડપથી ઝાંખા પડતા અટકાવવા માટે કપડાંને ઊંધા સૂકવો.

આ પણ વાંચોઃ ટેક્નોલોજી / હોતું હશે! ઘરમાં લાગેલા Wi-Fi કનેક્શનથી મોબાઇલ ડેટા વેચી શકાય? આ રીતે ઉઠાવો લાભ

કપડાં સૂકવવા માટેની કેટલીક ટિપ્સ

કપડાને વધુ તંગ રીતે ના ફેલાવો. જેથી હવા યોગ્ય રીતે ફરે અને કપડાં ઝડપથી સુકાઈ જાય.

તડકામાં કપડાં સૂકવતી વખતે તેને સવારે અથવા સાંજે સૂકવવા શ્રેષ્ઠ છે.

કપડાને પુરી રીતે સુકાવ્યા પછી અંદર લેવા જોઇએ જેથી બદબુ અને ભેજ ના રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Clothes Lifestyle News Feature

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ