લીંબુ સ્કિન માટે વરદાન સમાન છે એ કદાચ મોટાભાગના લોકો જાણતા નહીં હોય. આ એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે જ તેમાંથી ભરપૂર વિટામિન સી પણ મળી રહે છે. આ બંને તત્વ સ્કિન માટે બહુ જ જરૂરી છે.
Hassan Ali Wife Samiya Arzoo: પાકિસ્તાન ક્રિકેટર હસન અલી હરિયાણાના જમાઈ છે. તેમણે ફરીદાબાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી દુબઈમાં નોકરી કરનાર મેવાત જિલ્લાની યુવતી સાથે લગ્ન કર્યા છે. બન્નેના લગ્નને 5 વર્ષ થઈ ચુક્યા છે.
આંખોની ચહેરાની સુંદરતમાં ચાર ચાંદ લગાવે છે. પણ જ્યારે આંખો નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે ત્યારે ચહેરાની સુંદરતા ખરાબ થઈ જાય છે. ડાર્ક સર્કલ કોઈને પણ થઈ શકે છે. હંમેશાં ટીનેજ પછી કોઈને પણ આ સમસ્યા થઈ શકે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે.