ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / સાબુ અને શેમ્પૂની સુગંધથી શ્વાસની બીમારીનો ખતરો! ખરીદતા પહેલા આ બાબતો ચકાસો

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / સાબુ અને શેમ્પૂની સુગંધથી શ્વાસની બીમારીનો ખતરો! ખરીદતા પહેલા આ બાબતો ચકાસો

Last Updated: 06:43 PM, 16 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Health Tips: પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં જોવા મળતી ખુશબૂ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુગંધ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય પર શું અસર કરી શકે છે? નિષ્ણાતોએ આ વિશે જણાવ્યું છે.

1/6

photoStories-logo

1. સાબુ અને શેમ્પૂની સુગંધથી શ્વાસની બીમારીનો ખતરો! ખરીદતા પહેલા આ બાબતો ચકાસો

Health Tips: આપણે બધા રોજિંદા જીવનમાં ઘણી બધી વ્યક્તિગત સંભાળ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. સોશિયલ મીડિયાના યુગમાં સુંદર દેખાવા માટે આ વસ્તુઓની માંગ પણ વધી છે. શેમ્પૂ, ડિઓડોરન્ટ અને કોસ્મેટિક્સ જેવા ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ છે, પરંતુ તે બધામાં એક વસ્તુ સામાન્ય છે, જેને આપણે ખુશ્બુ, સુગંધ અથવા ફ્રેગરન્સ કહીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સુગંધ તમારા શરીર અને સ્વાસ્થ્ય પર શું અસર કરે છે? નિષ્ણાતોએ આ વિશે જણાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડિઝાઇનર અને સુગંધિત ઉત્પાદનો

મોટાભાગના ડિઝાઇનર અને સુગંધિત ઉત્પાદનોમાં ફેથેલેટ્સ અને પેરાબેન્સ જેવા રસાયણો ઉમેરવામાં આવે છે. આને કારણે આ ઉત્પાદનોમાં ખૂશબૂ લાંબા સમય સુધી રહે છે. ઘણા લોકો આ ખૂશબૂને કારણે ઉત્પાદનોનો ઉપયોગ કરતા રહે છે. પરંતુ તેમના સંપર્કમાં રહેવાથી હોર્મોનલ અસંતુલન, પ્રજનન સમસ્યાઓ અને સ્તન કેન્સર પણ થઈ શકે છે. હોર્મોનલ અસંતુલન ઘણા રોગોનું જોખમ ઉભું કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રજનન સમસ્યાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ખૂશબૂ સાથે સંકળાયેલા મુખ્ય જોખમો શું છે?

ભલે આ ઉત્પાદનો ખૂશબૂ આપે છે, તેમના ઘણા ગેરફાયદા છે. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા અને એલર્જી થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં અસ્થમા અથવા શ્વસન સમસ્યાઓનું જોખમ રહેલું છે. જેમને પહેલાથી જ અસ્થમા છે, તેમનું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઇસેનટીઅલ ઓઇલ કેટલા સલામત ?

આજકાલ ઘણા લોકો સિંથેટિક ખુશબુને બદલે પ્રાકૃતિક પરફ્યુમ અથવા આવશ્યક તેલ આધારિત સુગંધ પસંદ કરી રહ્યા છે. જોકે આ કૃત્રિમ પરફ્યુમ (સરેરાશ 3-6 કલાક) જેટલા લાંબા સમય સુધી ટકી શકતા નથી, તેમની અસર સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સલામતી માટે આ 3 કામ કરો

ખુશબૂ મુક્ત પ્રોડક્ટને પસંદ કરો. પ્રોડક્ટમાં કયા કયા રસાયણો રહેલા છે તે જાણો. જો તમને તેમના ઉપયોગથી ત્વચાની એલર્જી થઈ રહી હોય, તો ડૉક્ટરની સલાહ લો. લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Beauty Products Health Tips Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ