બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / હેર કલરના પૈસા બચશે! સફેદ વાળમાં મેંદી સાથે મિક્સ કરીને લગાવો એક વસ્તુ

photo-story

6 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / હેર કલરના પૈસા બચશે! સફેદ વાળમાં મેંદી સાથે મિક્સ કરીને લગાવો એક વસ્તુ

Last Updated: 06:51 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Black Hair: કાળા વાળ કોણ નથી ઇચ્છતું અને આ માટે આપણે દરરોજ વાળ પર ડાઇ લગાવીએ છીએ. આ કેમિકલથી ભરેલા પ્રોડક્ટ્સમાં હાનિકારક પદાર્થો હોય છે, જે વાળને નુકસાન પહોંચાડી શકે છે. સફેદ વાળ કાળા કરવા માટે મેંદી સાથે ઘણી વસ્તુઓ મિક્સ કરી શકાય છે. ચાલો જાણીએ કે તે વસ્તુઓ શું છે.

1/6

photoStories-logo

1. હેર કલરના પૈસા બચશે! સફેદ વાળમાં મેંદી સાથે મિક્સ કરીને લગાવો એક વસ્તુ

સફેદ વાળ કાળા કરવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ? તે આપણે જાણીએ જેમાં મહેંદી અને કરીના પાનનો ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વાળમાં મેંદી લગાવવાના શું ફાયદા છે?

મેદી વાળમાં લગાવવાના ફાયદા જોઇએ તો તે વાળના ટેક્સચરને સુધારવામાં કામ કરે છે. તે વાળને મૂળથી મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વાળમાં કરીના પાન લગાવવાથી શું થાય છે?

વાળ કાળા કરવાથી લઈને ખોવાયેલી ચમક પાછી લાવવા સુધી. નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સફેદ વાળ કાળા કરવા માટે શું કરવું?

સૌ પ્રથમ વાળની લંબાઈ અનુસાર મેંદી એક બાઉલમાં કાઢો. કરીના પાનને પીસીને તેમાં ઉમેરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. માથામા લગાવો

જો તમે ઇચ્છો તો તમે મિક્સરની મદદથી પાવડર બનાવીને કરી પત્તાનો ઉપયોગ પણ કરી શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરો અને તેને માથાની ચામડીથી વાળની લંબાઈ સુધી લગાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પછી વાળ ધોઇ દો

લગભગ 40 મિનિટ સુધી વાળ પર રાખ્યા પછી તેને પાણીની મદદથી ધોઇ દો. વાળને સારી રીતે ધોઈ લો અને સુકાવો. તમને પહેલી વારમાં જ પરિણામ દેખાવા લાગશે. Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Black Hair Hair Care Tips Fashion & Beauty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ