ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:45 PM, 20 November 2025
ADVERTISEMENT
સરકારની 6 ઑક્ટોબર 2017ની જાહેરાત મુજબ, આ ગોલ્ડ બોન્ડના 8 વર્ષ પૂરા થતા રોકાણકારોને તેમની રકમ પાછી મળે છે.એટલે તેની અંતિમ ચુકવણી તારીખ 20 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.આ બોન્ડ માટે પ્રતિ ગ્રામ અંતિમ પાછી મળતી રકમ 12,300 રૂપિયા છે.RBIએ જણાવ્યું છે કે આ ભાવ 17, 18 અને 19 નવેમ્બર 2025ના સોનાના સરેરાશ ભાવના આધારે નક્કી કર્યો છે.
ADVERTISEMENT
IBJA મુજબ આજના દિવસે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 12,388 રૂપિયા પ્રતિ ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ 12,091 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ ભાવમાં GST અને મેકિંગ ચાર્જ ઉમેરેલા નથી. SGB બોન્ડ પણ આ જ ભાવ મુજબ પરત મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
IBJA મુજબ 19 નવેમ્બર 2025 સુધી 999 શુદ્ધતા (24 કેરેટ) સોનાનો ભાવ 12,388 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 12,091 રૂપિયા પ્રતિ ગ્રામ છે. આ દરોમાં 3% GST અને બનાવટનો ચાર્જ સામેલ નથી. SGB બોન્ડ રિડેમ્પશનનો ભાવ પણ IBJAના દર પ્રમાણે જ નક્કી થાય છે.રિડેમ્પશન પહેલાંના સતત 3 કામકાજના દિવસોના 999 શુદ્ધ સોનાના બંધ ભાવો (Closing Price)નો સાદો સરેરાશ કાઢવામાં આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ બજારને લઈને સામે આવી મોટી માઠી ખબર, રોકાણકારોમાં ડર, બધાના મોંઢા થયા કાળામેશ
2017માં 2,911 રૂપિયા પ્રતિ ગ્રામના દરે લેવાયેલ બોન્ડ આજે 2025માં લગભગ 12,300 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પાછો મળતો થાય છે. એટલે કે, વ્યાજ સિવાય માત્ર સોનાના ભાવ વધવાથી જ 9,389 રૂપિયાનો નફો થયો જે મૂળ મૂડી પર 322.5%, એટલે અઢી ગણાથી પણ વધુ રિટર્ન છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ