ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ફક્ત 20,000 રુપિયાની મહિનાની SIPથી બની જશે 1 કરોડ, જાણો કેટલા વર્ષમાં પુરુ થશે આ સપનું
Last Updated: 02:13 PM, 27 June 2026
ADVERTISEMENT
મ્યુચ્યુઅલ ફંડમાં SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) લાંબા ગાળે સંપત્તિ બનાવવાનો એક લોકપ્રિય રસ્તો છે. તેમાં દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરવામાં આવે છે, જેના કારણે રોકાણની આદત વિકસે છે અને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે. જો રોકાણકાર ધીરજ રાખે અને નિયમિત રોકાણ ચાલુ રાખે તો નાની રકમ પણ સમય જતાં મોટું ફંડ બની શકે છે.
ADVERTISEMENT
SIPમાં દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે. બજારમાં વધઘટ થતી હોવા છતાં લાંબા ગાળે રોકાણની સરેરાશ કિંમત સંતુલિત રહે છે. આ ઉપરાંત કમ્પાઉન્ડિંગની શક્તિ રોકાણને ઝડપથી વધારવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રોકાણમાં માત્ર મોટી રકમ જ મહત્વની નથી, પરંતુ સમય પણ એટલો જ મહત્વનો છે. તમે જેટલી વહેલી SIP શરૂ કરશો, તમારા પૈસાને વધવા માટે એટલો વધુ સમય મળશે. થોડુક પણ મોડુ કરશો તો તમારું નાણાકીય લક્ષ્યને ઘણું પાછળ ધકેલાઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા રોકાણકારો બજારમાં ઘટાડો આવે ત્યારે SIP બંધ કરી દેતા હોય છે, પરંતુ લાંબા ગાળે સફળતા માટે નિયમિત રોકાણ ચાલુ રાખવું જરૂરી છે. બજારની અસ્થિરતા વચ્ચે પણ SIP ચાલુ રાખવાથી કમ્પાઉન્ડિંગનો પૂરતો લાભ મળે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સોનામાં ₹17000, ચાંદીમાં ₹51000નો ઘટાડો, જાણો જૂનમાં કેમ આવ્યો આટલો મોટો ઘટાડો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT