ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Kanya Puja Vidhi: નવરાત્રિમાં હવે કન્યા પૂજનની ઘડી, શું છે વિધિ અને તેના નિયમ?

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / Kanya Puja Vidhi: નવરાત્રિમાં હવે કન્યા પૂજનની ઘડી, શું છે વિધિ અને તેના નિયમ?

Last Updated: 10:23 PM, 28 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kanya Puja Vidhi: દર વર્ષે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરવામાં આવે છે. નવરાત્રીના આઠમા અને નવમા દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે.

1/7

photoStories-logo

1. Kanya Puja Vidhi: નવરાત્રિમાં હવે કન્યા પૂજનની ઘડી, શું છે વિધિ અને તેના નિયમ?

Kanya Puja during Navratri: આ દિવસે દિકરીના પગ ધોઇ અને તેમને આસન પર બેસાડવામાં આવે છે, તેમના કપાળ પર તિલક કરી અને તેમના હાથ પર પવિત્ર દોરો બાંધવામાં આવે છે. પછી તેમને પ્રેમથી હલવો, આલુ-પુરી અને ચણા ખવડાવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કન્યા પૂજન ક્યારે છે?

30 સપ્ટેમ્બર 2025 - અષ્ટમી કન્યા પૂજન, 1 ઓક્ટોબર 2025 - નવમી કન્યા પૂજન. આ બંને દિવસો દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો શુભ અવસર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કન્યા પૂજનની સરળ રીત

ઘરમાં સફાઇ કરો, પૂજા સ્થાન તૈયાર કરો અને દેવી દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો. પૂજા કરો અને ભોગ અર્પણ કરો. પૂજા પછી છોકરીઓને આમંત્રણ આપો, તેમના પગ ધોઈ લો અને તેમને આસન પર બેસાડો. તેમના કપાળ પર તિલક લગાવો અને તેમના હાથ પર પવિત્ર દોરો બાંધો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ભેટ અને દક્ષિણા આપો

પ્રેમથી હલવો, આલુ-પુરી અને ચણાનો પ્રસાદ પીરસો. ભોજન પછી તેમને ભેટ અને દક્ષિણા આપો. છેલ્લે તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. આ બાબતો ધ્યાનમાં રાખો

કન્યા પૂજન દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઇએ તો પૂજા સ્થળ અને ઘરનું વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ. કન્યાઓને સાત્વિક ભોજન પીરસો જેમાં ડુંગળી, લસણ અથવા વધુ પડતા મસાલેદારના હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કન્યા પૂજન શુભ સમય

કન્યા પૂજન માટે સૌથી શુભ સમય સવારથી બપોર સુધીનો છે. જો કે, માતા દુર્ગા ભક્તિ અને લાગણીને સર્વોચ્ચ માને છે, તેથી જો તમારા હૃદયમાં સાચી શ્રદ્ધા હોય તો કન્યા પૂજન દિવસના કોઈપણ સમયે કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kanya Puja Kanya Puja Vidhi Kanya Puja during Navratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ