ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / people interested to be physical with their colleague in office

રિસર્ચ / લો બોલો! ઓફિસના સમયે ભારતીયો સેક્સ ફેન્ટસીમાં રાચે છે

Published By: Kavan

Last Updated: 05:50 PM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી જવાબદારીઓ, વર્કલોડ, સમયમર્યાદા, લક્ષ્યો, મીટિંગ્સ અને પરફોર્મન્સ રિવ્યુ સિવાય ઓફિસમાં કંઈક ખાસ છે અને તે જ લોકો સાથે જોડાણ છે. ઓફિસમાં સાથી કર્મીઓ એક સમય પછી ખૂબ સારા મિત્રો બની જાય છે.

ADVERTISEMENT

  • ઓફિસમાં સેક્સ ફેન્ટસી મુદ્દે સર્વેક્ષણ
  • 48 ટકા લોકો લઇ રહ્યા છે આ બાબતમાં રસ 

તેઓ એકબીજા વિશે મોટાભાગની વસ્તુઓ જાણે છે. દરેક વસ્તુ ગપસપથી લઈને સારા મિત્ર અને શત્રુ, ઓફિસ લાઇફમાં જાય છે. પરંતુ આ બધા સિવાય ઓફિસમાં ચોરી-છૂપાઇની કંઈક બીજું પણ ચાલતું હોય છે.
 
ઓફિસમાં લોકો વચ્ચે વધી રહી છે આત્મીયતા 

હા, ભારતમાં સેક્સની ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે ઓફિસ એક નવી હોટસ્પોટ બની રહ્યું છે. 'ઈન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019' માં આ માહિતી સામે આવી છે. સર્વે દર્શાવે છે કે મોટી સંખ્યામાં ભારતીયો ઓફિસમાં સેક્સ માણવા માંગે છે. 

મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના સમાજશાસ્ત્રી અનાઘા સરપોતદારનું પણ માનવું છે કે હવે ઓફિસમાં ઔપચારિકતાઓનો અંત આવી રહ્યો છે અને લોકો વચ્ચે આત્મીયતા વધી રહી છે. અનાઘા સરપોતદારના જણાવ્યા અનુસાર, ઇન્ટરના વધતા ઉપયોગના કારણે હવે ઓફિસમાં પોતાની સીમાઓ ઓળંગી રહ્યા છે. ઓફિસ પ્રાઇવેટ સ્પેસ ઓફીસ બની રહ્યા છે. 

જાતીય સતામણી બન્યો મોટો મુદ્દો

અનાઘા સરપોતદાર કહે છે કે આ દિવસોમાં ઓફિસમાં જાતીય સતામણી મોટો મુદ્દો બની ગયો છે. પરંતુ શું આપણે ઓફિસમાં બે લોકોની સંમતિથી સેક્સ વિશે વાત કરીએ છીએ અને લોકો તેના વિશે શું માને છે?

સર્વેમાં થયો ખુલાસો 

ઇન્ડિયા ટુડે સેક્સ સર્વે 2019 માં લોકોને બેડરૂમથી લઈને બોર્ડરૂમ સુધી તેમની સેક્સ લાઇફ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સર્વેમાં ભારતીય યુવાનોના જાતીય વર્તનમાં બદલાવ વિશે ઘણી વાતો સામે આવી છે. 

મોટા ભાગના લોકોએ આપ્યા 'હા' અથવા 'ના'માં જવાબ 

આ આંકડા દેશના તમામ નાના મોટા શહેરોમાંથી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓએ ક્યારેય ઓફિસમાં સેક્સ માણવાનો વિચાર કર્યો છે? આ સવાલના જવાબમાં લોકોએ ખુલીને 'હા' અથવા 'ના' માં પોતોની પ્રતિક્રિયા નોંધાવી હતી. સર્વેક્ષણમાં સામેલ ચારમાંથી એર વ્યક્તિ ઓફિસમાં સેક્સ કરવાનું વિચારે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle office office relationship sex ગુજરાતી ન્યૂઝ સેક્સ Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ