બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે You Tubeથી રૂપિયા કમાવવા એટલે ડાબા હાથનો ખેલ! આવ્યા જોરદાર ફીચર્સ
Last Updated: 03:32 PM, 18 September 2025
YouTube એ તેના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે નવા ફીચર્સ લોન્ચ કર્યા છે. જે ફીચર્સ કન્ટેન્ટ ક્રિએટર્સને વધુ સામગ્રી બનાવવા માટેનો રસ્તો સરળ કરશે. સાથે વધારે ઇન્કમ જનરેટ કરવાનો પણ મોકો ઉભો કરશે. YouTubeએ Made on YouTube 2025 માં આ ફીચર્સની જાહેરાત કરી હતી. ચાલો આ ફીચર્સ વિશે જાણવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
YouTube એ તેના પ્લેટફોર્મમાં Veo 3 Fast ને ઇન્ટીગ્રેટ કર્યું છે. જે Google DeepMind ના વીડિયો જનરેશન મોડેલનું કસ્ટમ વર્ઝન છે. YouTube એ તેને ડાયરેક્ટ Shorts માં ઇન્ટીગ્રેટ કર્યું છે. જેનો ફાયદો એ છે કે ક્રિએટર્સે માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દાખલ કરવાના રહેશે અને મોડેલ આપમેળે અવાજ સાથે વીડિયો ક્લિપ્સ જનરેટ કરશે. આ ફીચર ફ્રી હશે, જે પહેલા યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
YouTube એ ઇવેન્ટમાં Ask Studio ફીચર લોન્ચની પણ જાહેરાત કરી હતી. Ask Studio એ AI- પાવર્ડ ટૂલ છે જેને ક્રિએટીવ પાર્ટનર તરીકે કાર્ય કરવા માટે બનાવવામાં આવ્યું છે. જેથી ક્રિએટર્સ વીડિયો પર્ફોમન્સ, એડિટિંગ સ્ટાઈલ અને કોમ્યુનિટીમાં ચાલી રહેલ વાતચીત સહીત અનેક સવાલ પૂછી શકે છે. તેનાથી યુઝર્સને તેમના ચેનલ ડેટાના આધારે ઇનસાઇટ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.