બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હોતું હશે? 61 રૂપિયામાં 1000 ચેનલ! ઑફર જોરદાર, આ રીતે કરાવો એક્ટિવેટ
Last Updated: 11:28 AM, 18 September 2025
આપણે બધાએ ટીવીના રિચાર્જ માટે દર મહિને ઓછામાં ઓછા 200 થી 300 રૂપિયા ખર્ચ કરવા પડે છે. જો એમાં OTT અથવા HD ચેનલો જેવી સર્વિસનો સમાવેશ કરવા જઈએ તો તેનો ખર્ચ 600 થી 1000 રૂપિયા સુધી થાય છે. પરંતુ જો તમને આ બધી સર્વિસ ફક્ત 61 રૂપિયામાં એક મહિના માટે મળે તો? BSNL દ્વારા ગ્રાહકોને આ ઓફર કરવામાં આવી રહી છે. તો ચાલો આ પ્લાન વિષે જાણવાનો પ્રયાસ કરીએ.
ADVERTISEMENT
iFTV મતલબ કે, ઇન્ટિગ્રેટેડ ફાઇબર ટીવી અથવા Bharat Internet TV BSNL ની ડિજિટલ ટીવી અને OTT સર્વિસ છે. આ સર્વિસમાં હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા ચેનલો સહિત 500 થી વધુ લાઇવ SD અને HD ચેનલો મળે છે. વધુમાં, Netflix, Amazon Prime અને Disney+ Hotstar જેવા OTT પ્લેટફોર્મ પરનું કન્ટેન્ટ પણ મળે છે. અને તેની શરૂઆતની કિંમત ફક્ત 61 રૂપિયા છે.
ADVERTISEMENT
BSNL IFTV brings smarter streaming to your home with 1000+ channels, all regional languages, and premium channels starting from just ₹61 - Say 'Hi' on WhatsApp number- 18004444 through your registered mobile number. #BSNL #BSNLIFTV #Entertainment #DigitalIndia #IFTVPremiumPack pic.twitter.com/Su20Nmp1yR
— BSNL India (@BSNLCorporate) September 16, 2025
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.