ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

ગુડ ન્યુઝ / પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!

Published By: Hiralal Parmar

Last Updated: 09:31 AM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો એકધારા 5 વર્ષથી વધુ એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યાં છે તેમના કામના એક સમાચાર આવ્યાં છે.

ADVERTISEMENT

આજના જમાનામાં લોકો મોબાઈલ નંબર તરત બદલી નાખે છે અને તેથી એવા બહુ ઓછા લોકો હશે કે જેમનો મોબાઈલ નંબર એકધારા વર્ષો સુધી રહ્યો હોય આવા લોકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં 5 વર્ષથી મોબાઈલ વાપરનાર લોકો માટે કેટલીક વાતો જણાવાઈ છે.

શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ વીડિયોમાં એવું જણાવાયું છે કે જો તમે એકધારો 5 વર્ષથી મોબાઈલ નંબર વાપરતાં હોય તો તે તમારી પર્સનાલિટી પ્રગટ કરી શકે છે જે પૈસા કરતાં પણ વધુ છે.

પૈસા કરતાં પણ શું વધુ મળશે?

  1. તમારી સામે કોઈ કોર્ટ કે પોલીસ કેસ નથી.
  2. તમે તમારા જીવનસાથી પ્રત્યે પ્રામાણિક અને નિષ્ઠાવાન છો.
  3. તમારી ઉપર કોઈ દેવું નથી.
  4. તમે મુશ્કેલી ઉભી કરનારા નથી અને સમાજમાં તમારા વ્યવહાર સારા છે.
  5. તમે એક જવાબદાર અને વિશ્વસનીય વ્યક્તિ છો

સસ્તી લોન પણ મળી શકે

ઉપરોક્ત લાભો પૈસા કરતાં પણ વધુ છે. સરવાળે એકધારો મોબાઈલ નંબર વાપરવાના પણ આ લાભો છે. બીજો મોટો એ લાભ એ તમને ઓછા વ્યાજ દરની લોન પણ મળી શકે છે કારણ કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ભરોસો પડે છે તમે ભરોસોના માણસ છે અને તમારી પર વિશ્વાસ મૂકી શકાય છે.

વધુ વાંચો : એકીસાથે 8 મંત્રીઓએ રાજીનામું આપી દેતાં મચ્યો હડકંપ, રાજ્યપાલને મળ્યાં મુખ્યમંત્રી, શું કારણ?

એકધારો મોબાઈલ રાખવાથી ઘણી મહેનત બચી જશે

બીજો મોટો લાભ એ પણ છે કે એકધારો મોબાઈલ નંબર વાપરવાથી તમારી મહેનત બચી જશે, નવો મોબાઈલ નંબર બીજા સાથે શેર કરવા પડે છે અને બધે ઠેકાણે નવો નંબર આપવો પડે છે અને ત્રીજું એ છે કે તમારો મોબાઈલ નંબર બીજા કોઈને ફાળવી દેવાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mobile number Viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ