ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Nita Ambani's multi-million dollar bag goes viral

VIRAL / નીતા અંબાણીના પર્સમાં છે આટલા કરોડોના 240 હીરા, કિંમત જાણીને ચોંકી જશો

Published By: vtvAdmin

Last Updated: 12:39 PM, 29 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની એક ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

ADVERTISEMENT

જોકે આ ફોટો વાયરલ થઇ રહ્યો છે તેના પાછળ કારણ તો કંઇક અલગ જ છે. જી હા, આ વાયરલ થયેલા ફોટા પાછળનું કારણ તેમનુ પર્સ છે. નીતા અંબાણીનું પર્સ જાણીતી બ્રાન્ડ Hermes Birkin નુ છે. નીતા અંબાણીનું Hermes Himalayan Crocodile Birkin પર્સ ખૂબ જ સુંદર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પર્સ પર 240 ડાયમન્ડ છે અને તેની કિંમત કરોડોમાં છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Wonderful afternoon ❤️❤️ #londondiaries🇬🇧

A post shared by KK (@therealkarismakapoor) on

ઉલ્લેખનીય છે કે, નીતા અંબાણીનુ Hermes Himalayan Crocodile Birkin પર્સની કિંમત 2.6 કરોડ બતાવવામાં આવી રહી છે. 2017માં આ બેગ નીલામીમાં 3,79, 261 (2.6 કરોડ રૂપિયા) ડૉલરમાં વેચાયુ હતુ, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ અત્યાર સુધીનુ સૌથી મોંઘુ પર્સ છે. 

 

નીતા અંબાણીનો આ ફોટો પર્સની કિંમતને કારણે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જોકે આ ફોટોમાં કરિના કપૂર ખાન અને કરિશ્મા કપૂર પણ નીતા અંબાણી સાથે પોઝ આપી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Nita Ambani business lifestyle નીતા અંબાણી વાયરલ સોશ્યલ મીડિયા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ