બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Nita Ambani shows her love to younger daughter-in-law, give priceless gift to her.

લાડકી વહુ / નીતા અંબાણીએ શ્વેતા મહેતાને લગ્ન બાદ આપી હતી આ ગિફ્ટ, નાની વહુને લગ્ન પહેલા જ આપી દીધી આ વસ્તુ

Hiralal

Last Updated: 06:43 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતા અંબાણીને બંને પુત્રવધૂઓ લાડકી છે. નીતા અંબાણી દીકરી ઈશાને જેટલો પ્રેમ કરે છે. એટલો જ તે બંને વહુઓને કરે છે.

રાધિકા મર્ચન્ટ ભલે સત્તાવાર રીતે નીતા અંબાણીની વહુ બની ન  હોય, પરંતુ લગ્ન પહેલા જ તેણે નીતા અંબાણીના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. આથી તો  નીતા અંબાણીએ તેની સૌથી પ્રિય વસ્તુ આપતા જરાય પણ ખચવાટ નથી અનુભવ્યો. વાત એમ છે કે, નીતા અંબાણીએ સ્લોકાને મુંહ દિખાઈ વખતે ખાસ હિરા જડીત હાર આપ્યો હતો. નાની વહુને તો લગ્ન પહેલા જ નીતા અંબાણીને મોટી ભેંટ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.


જગ જાહેર છે કે, નીતા અંબાણીને તેની બંને પુત્રવધૂઓ લાડકી છે. નીતા અંબાણી  દીકરી ઈશાને જેટલો પ્રેમ કરે છે. એટલો જ તે બંને વહુઓને પણ કરે છે. જાહેર જીવનમાં કે કોઈ પ્રસંગેમાં રાધિકા-શ્લોકાનો હાથ પકડીને તસવીરો ક્લિક કરવાની હોય કે પછી રિલાયન્સ ફાઉન્ડેશનના કોઈ કાર્યક્રમમાં પુત્રવધૂ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનો હોય, નીતાજી એક તક ગુમાવતા નથી. 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના વર્ષ 2019માં લગ્ન થયા હતા. ત્યારે પણ આવો જ જલસો હતો.  નીતા અંબાણીએ આ અવસરને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. તે સમયે  નીતા અંબાણીએ મોટી વહુ શ્લોકાને  કિંમતી ભેટ આપી હતી, જેની ચર્ચા આજ સુધી થાય છે. જ્યારે રાધિકા તેમની વહુ બની નથી તે છતાં પણ નીતા અંબાણી મનપસંદ વસ્તુ આપવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો ન હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નીતા અંબાણીએ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો હતો, જે લેબનીઝ જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો હતો. આ નેકલેશમાં 407 કેરેટનો પીળો શિલ્ડ કટ ડાયમંડ છે. આ હીરાની શોધ આફ્રિકામાં વર્ષ 1980માં થઈ હતી. 

વધુ વાંચવા જેવું: ગરબાની સાથે મીઠાઇમાં પેંડા અને મોહનથાળ: જામનગરમાં જાજરમાન મહેમાનોનું ઠાઠમાઠ સાથે સ્વાગત

આ હારની કિંમત 450 કરોડ રૂપિયા માનવામાં આવે છે. આ વખતે પણ નીતા અંબાણી તેની નાની વહુને આટલો જ મોંઘો હાર આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ