ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / વિશ્વ / બાપ રે! સોલર સિસ્ટમની બહાર એક-બે નહીં પૂરા 6000 એલિયન ગ્રહો મળ્યાં, શોધનારનું નામ ચોંકાવનારુ
Last Updated: 01:40 PM, 18 September 2025
ADVERTISEMENT
આ અનંત બ્રહ્માંડમાં આપણે એકલા નથી તે વાતની સાબિતી મળી ગઈ છે. નાસાએ તાજેતરમાં પુષ્ટિ આપી છે કે આપણા સૌરમંડળની બહાર તારાઓની પરિક્રમા કરતા જાણીતા એક્ઝોપ્લેનેટ, એલિયન ગ્રહોની કુલ સંખ્યા 6,000 ના પ્રભાવશાળી સીમાચિહ્ન પર પહોંચી ગઈ છે. આ નાસા સ્પેસ ટેલિસ્કોપ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય દ્વારા દાયકાઓના કોસ્મિક સંશોધનને પ્રતિબિંબિત કરે છે.
ADVERTISEMENT
મોટા સ્ટારની ફરતે ફરી રહ્યાં છે
આ સત્તાવાર ગણતરી કેલિફોર્નિયાના પાસાડેનામાં કેલ્ટેકના IPAC ખાતે નાસા એક્સોપ્લેનેટ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (NExScI) દ્વારા કરાઈ હતી. આ ગ્રહો એક મોટા સ્ટારની ફરતે પરિક્રમા કરી રહ્યાં છે.
ADVERTISEMENT
એલિયન ગ્રહો શેના બનેલા છે?
નાસાના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે એલિયન ગ્રહોમાં કેટલાક લાવાથી ઢંકાયેલા છે જ્યારે કેટલાક વાદળોથી બનેલા છે આ તમામ સોલર સિસ્ટમની બહાર છે.
ADVERTISEMENT
બ્રહ્માંડમાં આપણે એકલા નથી એ સાબિત થયું
ADVERTISEMENT
એલિયન ગ્રહોની શોધ પરથી સ્પસ્ટ બન્યું છે બ્રહ્માંડમાં આપણે એકલા નથી. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે અહીંથી કદાચ એલિયન પૃથ્વી પર આવતાં હશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT