ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / kartik aaryan reaction on break up reports with sara ali khan

ચર્ચા / સારા સાથે બ્રેકઅપના સમાચાર પર કાર્તિકે તોડ્યું મૌન, કહ્યું- 'આ એક્ટ્રેસની સાથે...'

Published By: Krupa

Last Updated: 11:27 AM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડાક સમય પહેલા સુધી સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરથી જોડાયેલા કોઇને કોઇ સામાચાર આવતી રહેતી હતી. ત્યારબાદ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કામમાં વ્યસ્તતાના કારણે બંને પોતાના કરિયર પર ફોકસ કરશે અને અલગ થવાનો નિર્ણય કર્યો છે. સારા સાથે બ્રેકઅપના સમાચારો પર પહેલી વખત કાર્તિક આર્યને મૌન તોડ્યું છે.

ADVERTISEMENT

  • સારા સાથે બ્રેકઅપના સમાચારો પર પહેલી વખત કાર્તિક આર્યને મૌન તોડ્યું
  • એવું કહેવામાં આવ્યું કે કાર્તિક અને સારાની વચ્ચે અંતરનું કારણ અનન્યા પાંડે છે
  • કાર્તિક આર્યન જલ્દીથી અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'માં નજરે આવશે

કરણ જોહરની ફિલ્મ 'સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2'થી પોતાની કરિયરની શરૂઆત કરનાર અનન્યા પાંડેએ 30 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. અનન્યા પાંડે પોતાના જન્મદિવસ પર કાર્તિક આર્યનની સાથે ડિનર પર નિકળી જો કે બંને અલગ અલગ સ્પૉટ થયા હતા. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે કાર્તિક અને સારાની વચ્ચે અંતરનું કારણ અનન્યા પાંડે છે. 

એક ઇવેન્ટમાં પહોંચેલા કાર્તિક આર્યનથી જ્યારે સારાના બ્રેકઅપનો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો એને કહ્યું કે 'બે રોટલી અનન્યા સાથે તોડી તો બધાએ પૂછી લીધું'. મે તાજતરમાં અમિતાભ બચ્ચનની સાથે એક એડ ફિલ્મ કરી અને એને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તો કોઇએ એના માટે ના પૂછ્યું. 

READ ALSO: સંબંધોનો આવ્યો અંત, સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચે થયું બ્રેકઅપ

કાર્તિક આર્યન જલ્દીથી અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ 'પતિ, પત્ની ઓર વો'માં નજરે આવશે. આ મુદસ્સર અજીજે નિર્દેશ કરી છે. ફિલ્મ આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ 1978માં આવેલી બીઆર ચોપડાની 'પતિ પત્ની અને વો'ની રિમેક છે. 

જો કે સોમવારે પતિ પત્ની ઓર વો નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કાર્તિક આર્યન એવા પતિના કિરદારમાં નજરે આવશે જેના લગ્ન એના પિતાએ જલ્દી કરાવી દીધા છે. જ્યારે ભૂમિ કાર્તિકની પત્નીનું કિરદાર નિભાવી રહી છે. જ્યારે અનન્યા 'વો' ના રોલમાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Kartik aaryan Sara Ali Khan ananya panday અનન્યા પાંડે કાર્તિક આર્યન સારા અલી ખાન Discussion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ