ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સામેથી આવતી કારે ટક્કર મારતાં રિક્ષાનો કચ્ચરઘાણ, જામનગરમાં ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત, 10 ઘાયલ
Last Updated: 12:58 PM, 31 August 2026
ADVERTISEMENT
જામનગર નજીક ચેલા-ચાંગા વચ્ચે રિક્ષા અને કાર વચ્ચેની ટક્કરમાં રિક્ષામાં બેઠેલા 3 લોકોના મોત થયા હતા તથા 6 લોકો ઘાયલ થયા હતા. સામેથી આવતી કારે ટક્કર મારતાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઇજાગ્રસ્તોમાં 2 મહિલાઓ અને 5થી 6 બાળકોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી.
ADVERTISEMENT
મૃતકોના નામ
ADVERTISEMENT
ભોળેશ્વરથી પરત ફરતી વખતે અકસ્માત
શ્રાવણ માસના સોમવારે ભોળેશ્વરથી પરત ફરતી વખતે ચેલા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે અચાનક ટક્કર થતાં ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ADVERTISEMENT
અમદાવાદના અખબારનગર અંડરપાસમાં અકસ્માત
ADVERTISEMENT
અમદાવાદના અખબારનગર અંડરપાસમાં આજે 31 ઓગસ્ટે પિક અવર્સમાં એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી ગાડીઓ એક બાદ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 ગાડીને નુકસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT