ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Drishyam 3 : અજય દેવગણને ₹18 કરોડની ફી, તબ્બુને ₹2.5-3.5 કરોડ અને શ્રિયા સરનને ₹1-1.5 કરોડ મળ્યાના અહેવાલ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:34 AM, 31 August 2026
1/6
અજય દેવગન આ ફિલ્મમાં ફરી એકવાર 'વિજય સાલગાંવકર'ની પોતાની આઇકોનિક ભૂમિકા ભજવી રહ્યા છે. મીડિયા અહેવાલો અને ફિલ્મ જગતની ચર્ચાઓ અનુસાર, આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ માટે તેમણે અંદાજે 18 થી 22 કરોડ રુપિયાની તગડી ફી લીધી છે. આ બધાની વચ્ચે, દરેકના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે, આ પ્રોજેક્ટ માટે ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટને કેટલી ફી આપવામાં આવી હશે. જાહેર થયેલા એક રિપોર્ટમાં દરેક કલાકારની ફી અંગેનો ખુલાસો થયો છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
આ વખતે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કેટલાક નવા અને અનુભવી કલાકારોનો સમાવેશ થાય છે. પ્રકાશ રાજ 'ઇન્દ્રજીત શેટ્ટી'ના પાત્રમાં જોવા મળશે, જ્યારે જયદીપ અહલાવત 'રાજવીર સિંહ તોમર'ની ભૂમિકામાં પોતાની અભિનય ક્ષમતાનું પ્રદર્શન કરશે. જોકે, આ બંને કુશળ કલાકારોને ફિલ્મ માટે ચૂકવવામાં આવેલા મહેનતાણા અંગેની ચોક્કસ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!