ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / કામ નીકળી ગયું! નવરાત્રિ પહેલા સસ્તું થઈ ગયું સોનું, ચાંદી ન થઈ ટસની મસ, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 08:39 PM, 21 September 2025
ADVERTISEMENT
નવરાત્રિ પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ભારતીય શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી અને સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ એક અઠવાડિયામાં 721.53 પોઈન્ટ (0.88 ટકા) વધ્યો હતો. આ દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 230નો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
આ સાથે MCX (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. 15 સપ્ટેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,10,179 હતો જ્યારે 18 સપ્ટેમ્બરે આ ભાવ ઘટીને 1,09,052 થયો હતો. તો 19 સપ્ટેમ્બરે સોનાનો આ ભાવ 1,09,847 એ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ફોરેન માર્કેટ યુએસ કોમેક્સ પર સોનાના ભાવ 41.10 ડોલર મતલબ કે, 1.12 ટકા વધીને 3,719.40 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ ગયા હતા. તો ચાંદીનો ભાવ 2.26 ટકા એટલે કે, 43.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT