બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / firing airport canberra australia accused arrested

દુર્ઘટના / અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ! અજાણ્યા શખ્સે એરપોર્ટ પર કર્યો ગોળીબાર, ફ્લાઈટ રદ્દ

Published By: Kavan

Last Updated: 11:24 AM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરાના એરપોર્ટ પર ગોળીબારની ઘટના બની છે.

  • ઓસ્ટ્રેલિયામાં કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગ
  • કેનબેરા એરપોર્ટ પર અજાણ્યા શખ્સે કર્યું ફાયરિંગ
  • હાલ કોઇ જાનહાનિના સમાચાર નહીં

મળતી વિગત પ્રમાણે, હુમલાખોરોમાંથી એક મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગ પાસે પહોંચ્યો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાકર્મીઓએ હુમલાખોરની ધરપકડ કરી હતી. સુરક્ષાકર્મીઓએ એરપોર્ટને ખાલી કરાવ્યું છે. હાલ યુદ્ધના ધોરણે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચાલુ છે.

લોકોને એરપોર્ટની બહાર ખસેડાયા 

એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. લોકોને એરપોર્ટ પર ન આવવા માટે કહેવામાં આવ્યું છે. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર એકલો હતો. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હુમલાખોરે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેની પાસેથી હથિયાર મળી આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Australia Australia airport canberra ઓસ્ટ્રેલિયા કેનબેરા એરપોર્ટ ગોળીબાર Australia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ