ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
નોકરીયાત લોકો માટે Income Tax સેવિંગ સૌથી મોટી ચિંતાની વાત છે. અમુક લોકોને ટીડીએસના (TDS) રૂપમાં કપાતને પરત લેવા માટે રિટર્ન ફાઈલ કરતા હોય છે. એવામાં લોકોને ઈનકમ ટેક્સ (Income Tax) ફાઈલ કરવા CAને આપવું પડે છે. ઘણી વખત આ લોકો રિટર્ન ફાઈલ કરવા માટે CAને આપે છે. તેના ચાર્જ પણ ખૂબ જ હાઈ હોય છે.
આજે અમે તમને ઘરે બેઠા રિટર્ન ફાઈલ કરવાની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે ફક્ત 5 મિનિટમાં ઓનલાઈન Income Tax Return (ITR) ફાઈલ કરી શકશો. સૌથી કમાલની વાત એ છે કે તેના માટે તમારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. બસ ITR ફાઈલ કર્યા પહેલા અમુક જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરવા પડશે.
ADVERTISEMENT
.jpg)
આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
ITR ફાઈલ કરવા માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. તમે PAN, Aadhaar કાર્ડ, બેન્ક એકાઉન્ટ નંબર, ઈન્વેસ્ટમેન્ટ ડિટેલ્સ અને તેના પ્રૂફ/ સર્ટિફિકેટ, ફોર્મ 16, ફોર્મ 26 AS જેવા જરૂરી ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખવાના રહેશે. કારણ કે ITRથી સંબંધિત દરેક જાણકારી આ ડોક્યુમેન્ટ્સ પાસેથી જ મળશે.
ADVERTISEMENT
કઈ કેટેગરીના ટેક્સપેયર છો તમે?
આઈટીઆર (ITR) ફાઈલ કરવા માટે તમને એ જાણકારી હોવી જોઈએ કે તમે કઈ કેટેગરીના ટેક્સપેયર છો અને તમને કયુ ITR ફોર્મ ભરવાનું છે. ઉદાહરણ માટે ITR 1 'સહજ' ફોર્મ (Sahaj Form) આ ટેક્સપેયર્સ માટે હોય છે. જેની કુલ ઈનકમ 50 લાખ રૂપિયા સુધી છે તેમની સેલેરી, એક ઘર અને વ્યાજ જેવા અન્ય સોર્સથી ઈનકમ થાય છે.

ADVERTISEMENT
સમજો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો