ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / fight with your partner to save relationship
ADVERTISEMENT
પ્રેમમાં વિરોધાભાસ સામાન્ય છે પરંતુ ઘણીવખત પાર્ટનર સાથે રહેતી વખતે પણ પોતે એકલતા અનુભવે છે. તેથી આ બાબતે તમારે સાથી સાથે અવશ્ય ઝઘડવું જોઈએ.
ADVERTISEMENT

ઘણી વખત જ્યારે પુરૂષો તેમની મહિલા સાથીથી અપેક્ષા રાખીને બેઠાં હોય છે કે તે ઘરના બધા કામો કરે. જો તમે ઓફિસમાંથી આવતા થાકી ગયા હોવ, તો તમે તમારા પાર્ટનરને રસોડામાં સહકાર આપવા માટે કહી શકો છો.
ADVERTISEMENT
વર્કિંગ વુમન સાસરામાં રહેવું પસંદ નથી કરતી. જો તમારે પણ આવા સંજોગો હોય તો લગ્ન પહેલાં આ વિશે વાત કરો.

ADVERTISEMENT
પૈસા ભગવાન નથી પરંતુ ભગવાન કરતા ઓછો પણ નથી. પૈસા વગર પ્રેમ ફીક્કો થઈ જતો હોય છે. તેથી પાછળથી પૈસા બાબતે કચકચ ન થાય માટે અગાઉથી આ બાબત વિશે વાત કરો.
સંકળાયેલા મુદ્દાઓ