ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ઋતિક રોશન-સબાના સંબંધના ચાર વર્ષ, રોમેન્ટિક ફોટો શેર કરી લખી ખાસ પોસ્ટ

મનોરંજન / ઋતિક રોશન-સબાના સંબંધના ચાર વર્ષ, રોમેન્ટિક ફોટો શેર કરી લખી ખાસ પોસ્ટ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:32 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hrithik Roshan-Saba Azad Romantic Photos:અભિનેતા ઋતિક રોશન અને અભિનેત્રી-સિંગર સબા આઝાદ ડેટિંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

Hrithik Roshan-Saba Azad Romantic Photos:અભિનેતા ઋતિક રોશન અને અભિનેત્રી-સિંગર સબા આઝાદ ડેટિંગ કરી રહ્યા છે. ચાર વર્ષ બંનેએ સાથે પુરા કર્યા છે. આ પ્રસંગે ઋતિકે તેની ગર્લફ્રેન્ડ માટે એક લવ નોટ શેર કરી છે. બોલીવુડના ગ્રીક ગોડ તરીકે જાણીતા ઋતિક રોશન પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. તે તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રિલેશનશિપમાં છે. બંનેના અફેરને ચાર વર્ષ પૂર્ણ થયા છે.

ઋતિકે એક લવ નોટ શેર કરી

બુધવારે ઋતિક રોશને ઇન્સ્ટાગ્રામ પર સબા આઝાદ માટે એક પોસ્ટ શેર કરી. તેણે સબાના સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા શેર કરતા પ્રેમ ભરી કેપ્સન લખી. ઋતિકે લખ્યું, "તારી સાથે જીવન સુંદર છે. ચાર વર્ષ સાથે ગાળ્યાની શુભકામનાઓ, પાર્ટનર."

vtv app promotion

નેટીઝન્સે તેમની શુભેચ્છાઓ પાઠવી

શેર કરેલા ફોટામાં ઋતિક અને સબા એકસાથે કેક કાપીને ઉજવણી કરતા જોવા મળે છે. નેટીઝન્સે ઋતિકની પોસ્ટ પર કમેન્ટની ભરમાળ લગાવી છે.

આ પણ વાંચોઃ MMS લીક પછી બોલિવૂડ અભિનેત્રીની લાઈફ જ બદલાઈ, તેના બોયફ્રેન્ડે કરી અશ્લીલ હરકત

સબા આઝાદ કોણ છે?

સબા આઝાદ એક અભિનેત્રી, થિયેટર નિર્દેશક અને સંગીતકાર છે. તે તાજેતરમાં ફિલ્મ "સોંગ ઓફ પેરેડાઇઝ" માં જોવા મળી હતી. ઋતિક રોશનના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2000 માં સુઝાન ખાન સાથે શાદી કરી હતી. સુઝાન અને ઋતિક બે પુત્રોના માતા-પિતા છે. પરંતુ ઋતિક અને સુઝાનના 2014 માં તલાક થઈ ગયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saba Azad Romantic Photo Hrithik Roshan Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ