ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: દેશી ગર્લનો દેશી અવતાર, માંગમાં સિંદૂર લગાવી દુર્ગા પૂજામાં પહોંચી પ્રિયંકા ચોપરા
Last Updated: 03:52 AM, 1 October 2025
ADVERTISEMENT
બોલીવુડ-હોલીવુડ સ્ટાર પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે અને આ વખતે તેઓ દુર્ગા પૂજા પંડાલમાં પહોંચી હતી. અહીં પ્રિયંકાએ અયાન મુખર્જી અને તનિષા મુખર્જી સાથે મુલાકાત કરી અને તેમને ગળે મળ્યાં અને માતા દુર્ગાના દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રિયંકા આ અવસરે બ્લુ કલરના સુંદર સુટમાં નજરે ચઢી. માથા પર દુપટ્ટો, માગમાં સિંદૂર, મેચિંગ બિન્દી અને ઝુમકા સાથે તેમણે પોતાનો દેશી અવતાર કમ્પ્લીટ કર્યો. સાઈડ-પાર્ટેડ હેરબન અને સબટલ મેકઅપ સાથે પ્રિયંકા ખૂબ જ ગૉર્જિયસ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોરશોરથી વાયરલ થઈ રહી છે. પ્રિયંકાએ સપ્ટેમ્બર મહિનાની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ દીયા મિર્ઝા અને ઈશાન ખટ્ટર સાથે પોઝ આપતી જોવા મળી હતી. તેમની દીકરી માલતી મેરીનો ક્યૂટ ડાન્સ પણ ફેન્સને ઘણો ગમ્યો હતો.
આ પણ વાંચો : 'હું અને ગોવિંદા 15 વર્ષથી અલગ..', સુનિતાએ કર્યા પરિવાર અંગે ચોંકવાનારા ખુલાસા
ADVERTISEMENT
ફિલ્મોની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા એસ.એસ.રાજામૌલીની ફિલ્મ SSMB29માં જોવા મળશે, જેમાં મહેશ બાબુ લીડ રોલમાં છે. ઉપરાંત તેઓ ક્રિશ 4માં પણ દેખાશે, જેમાં તે ટ્રિપલ રોલ નિભાવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઋતિક રોશન કરશે અને હાલ તે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT