બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AIથી ઘરે બેઠાં મિનિટોમાં બનાવો તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ
Last Updated: 03:52 PM, 6 October 2025
ટેકનોલોજીના આ સમયમાં હવે પાસપોર્ટ સાઈઝ ફોટો બનાવવો એકદમ સરળ થઈ ગયુ છે. પહેલા જ્યાં ફોટો સ્ટુડિયો જઈને ફોટો પડાવવો પડતો હતો ત્યા હવે તમે Google Gemini, ChatGPT Image Generator,અથવા Canva AI જેવા ટુલ્સની મદદથી ગણતરીની મીનિટમાં ઓફિશીયલ પાસપોર્ટ સાઈઝ તૈયાર કરી શકો છો.
ADVERTISEMENT

AI ટુલ્સ માત્ર બેકગ્રાઉન્ડને એડિટ નથી કરતું પણ ફોટાની સાઈઝ અને લાઈટિંગ પણ એડજસ્ટ કરે છે જેથી સરકારી કાગળમાં પણ વેલિડ ગણાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે નીચેના પ્રોમ્પ્ટ્સને કોપી અને પેસ્ટ કરીને સરળતાથી પ્રોફેશનલ ફોટા બનાવી શકો છો.
ADVERTISEMENT
Prompt 1:
“Generate a passport-size photo of a person standing straight with a neutral face, white background, bright lighting, official ID style, 2x2 inch size, no shadows.”
ADVERTISEMENT
Prompt 2:
“Create a professional passport photo for an Indian official document, plain white background, centered face, sharp focus, proper lighting.”
ADVERTISEMENT
Prompt 3:
“Passport photo of a man wearing formal shirt, neutral background, no smile, clear lighting, suitable for government ID.”
Prompt 4:
“Generate a woman’s passport-size image with tied hair, plain light background, even tone, official photo look.”
Prompt 5:
“Professional Indian passport-size headshot, white background, no accessories, high-resolution image.”

આ પણ વાંચોઃ Google Geminiમાં ફોટો બનાવવો ક્યાંક ભારે ના પડે? ઉત્સાહિત યુવાનો નોટ કરી લેજો આ સેફ્ટી ટિપ્સ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.