જય હો / દબદબો! ભારત મોટી ડીલ પાર પાડવાની તૈયારીમાં, જગત જમાદાર અમેરિકાએ પણ કર્યું સમર્થન,જાણો મામલો

caatsa waiver india s400 missile defence system india us relation

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગુરુવારે રશિયા પાસેથી S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે ભારતને CAATSA પ્રતિબંધોમાંથી વિશેષ મુક્તિ આપતું સુધારેલું બિલ પસાર કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ